રાશિફળ 4 નવેમ્બર : આ રાશિના જાતકો પર આજે રહેશે ભોલેનાથની વિશેષ કૃપા, આમણે રહેવું પડશે સાવધાન

ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ત્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

મેષ

1/12
image

તમારી સમાજિક ઘટના તમને તમારા ભૂતકાળના લોકો સાથે  ફરીથી જોડાવવામાં મદદ કરશે. તે કેટલીક જૂની વાતચીત કરાવી શકે છે જે તમારા માટે કેરિયરની તક બની શકે છે. જો કે કોણ આજુબાજુ છે અને કોણ સાવચેત નથી તે તમે નક્કી કરો એવું સુનિશ્ચિત કરવું પડશે. 

વૃષભ

2/12
image

સામાન્ય રીતે જે ચીજો પર તમે નિર્ભર રહો છો તે આજે તમને થોડીવાર માટે છોડી શકે છે. એ કાં તો કોઈ વ્યક્તિ હોઈ શકે છે, કાં તો ઈન્ટરનેટ, કે પછી તમારો ફોન. ગભરાવવાની જગ્યાએ તમારી જરૂરિયાતથી દૂર રહીને દિવસનો આનંદ ઉઠાવવાની કોશિશ કરો. માથે લેવું અને પોતાના દૈનિક કાર્યોની જગ્યાએ અન્ય ચીજો પર ધ્યાન આપવું તમારા માટે સારું રહેશે. 

મિથુન

3/12
image

બિઝનેસ અને નોકરીમાં પરિવારનો સહયોગ મળશે. કાર્યસ્થળ પર સમજી વિચારીને બોલો. ઉન્નતિના રસ્તા ખુલશે. બિઝનેસમાં ફાયદો થવાના યોગ છે. ઘરમાં ઉપયોગ થનારી વસ્તુ ખરીદી શકશો. સોચ સકારાત્મક રાખો. વિશ્વસનિય વ્યક્તિનો સહયોગ મળશે. ભાવનાઓનું સન્માન થશે. 

કર્ક

4/12
image

નવા બિઝનેસ તરફ આકર્ષિત થશો. નોકરીમાં ફેરફારના યોગ છે. આવક વધશે. કોઈ જૂની યોજના અચાનક યાદ આવી શકે છે અને તેના પર કામ કરશો. વ્યવહારકુશળતાથી તમને અધિકારીઓનું સન્માન મળશે. જૂના રોગ દૂર થશે. કઈંક નવું કરવાની ઈચ્છા થશે. 

સિંહ

5/12
image

બિઝનેસમાં નવી યોજનાઓ બની શકે છે. અટવાયેલા પૈસા મળવાના યોગ છે. કોઈ પાસેથી ઉધાર પૈસા લેવા પડી શકે છે. કોશિશ સફળ થશે. ઓફિસના કામથી મુસાફરી થશે. જે ફાયદાકારક નીવડશે. જીવનસાથીનો સહયોગ મળશે. કોઈ ઈચ્છા પૂરી થશે. અપરણીત લોકો માટે સારો દિવસ છે. લગ્નનો પ્રસ્તાવ મળવાના યોગ છે. 

કન્યા

6/12
image

નોકરી અને બિઝનેસના નિર્ણયો ભાવનામાં આવીને ન લો. વિવાદોનો સામનો કરવો પડી શકે છે. કોઈ જૂના વિવાદ સામે આવી શકે છે. પરિવારની સમસ્યાઓ રહેશે. માનસિક પરેશાની વધશે. નીકટના સંબંધમાં અચાનક ઉલટફેરના યોગ છે. થોડા પરેશાન રહેશો.   

તુલા

7/12
image

દેવામાંથી છૂટકારો મળશે. તમારા કામ પર પૂરી નજર રાખો. અધિકારીઓનો સહયોગ મળશે. આજે તમારા માટે યોજના બનાવવી એ મહેનત કરવા કરતા પણ વધુ કારગર સાબિત થશે. તમારા માટે પરિવાર, સંપત્તિ-જમીન, મિત્રો અને સંબંધીઓ ખુબ ખાસ હોઈ શકે છે.  તમારો વ્યવહાર પાર્ટનરને ખુશ કરશે. 

વૃશ્ચિક

8/12
image

બિઝનેસ સારો ચાલશે. કોઈ ખાસ કામ પૂરું થઈ શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. ભૌતિક સુવિધાઓ તરફ ઢળશો. વ્યક્તિગત સમસ્યાઓનો ઉકેલ આવશે. જમીન-સંપત્તિ ખરીદવામાં ધ્યાન રહેશે. રોકાણની યોજના બનશે. અચાનક સૂઝનારી કે અચાનક મળનારી કોઈ વ્યક્તિ ફાયદો કરાવશે. આરામ મળી શકે છે. 

ધનુ

9/12
image

નોકરીમાં પદોન્નતિની સંભાવના છે. પોતાનો કોઈ ધંધો  હોય તો તેના પર ધ્યાન રહેશે. બિઝનેસ અને કામકાજ સંબંધી પરેશાનીઓ દૂર થશે. ફાલતુ ભાગદોડ ખતમ થઈ શકે છે. દિવસ સારો રહેશે. ઘર અને ઓફિસ બંને જગ્યાએ માહોલ ખુશનુમા રહેશે. લવ લાઈફ અને દાંપત્ય જીવન માટે સારો દિવસ છે. 

મકર

10/12
image

આર્થિક મામલે સુધાર થઈ શકે છે. નવા કોન્ટેક્ટથી ફાયદો થઈ શકે છે. તમારા કામકાજના વખાણ થશે. અચાનક ક્યાંકથી ધનલાભ થશે. નોકરીમાં મનગમતી બદલી કે પદોન્નતિની સંભાવના છે. દાંપત્યજીવન પણ સુખદ રહેશે. લવ લાઈફ માટે સારો દિવસ છે. 

કુંભ

11/12
image

બિઝનેસમાં આત્મનિર્ભરતા રહેશે. નવા લોકો સાથે સંપર્ક બનશે. કામકાજ વધશે. સાથેના લોકોનો સહયોગ મળશે. નવા લોકો સાથે સંબંધ સારા થશે. બેરોજગારોને નોકરી મળશે. આર્થિક સ્થિતમાં જલદી સુધારો આવી શકશે. વિચારેલા કામો પૂરા થશે. જૂની સમસ્યાઓનું સમાધાન મળશે. 

મીન

12/12
image

વાણી પર સંયમ રાખો. અનિયમિત દિનચર્યાના કારણે આળસ, થાક થશે. કેટલાક નાના કામોમાં પરેશાનીઓ રહેશે. આવક મુજબ જ ખર્ચ કરો તો સારું રહેશે. આત્મવિશ્વાસને નિયંત્રણમાં રાખો. કોઈ વાત પર થોડી બેચેની થઈ શકે છે. જોશમાં આવીને કોઈ રોકાણ ન કરો.