Bold Photos: ટાઇગર શ્રોફને ભૂલવા માટે બેડરૂમમાં આ કામ કરી રહી છે દિશા પટણી, રિવીલિંગ કપડાંમાં દેખાડ્યું તન

Bold Photos: દિશા પટણી (Disha Patani) નું ટાઇગર શ્રોફ (Tiger Shroff) સાથે ભલે બ્રેકઅપ થઇ ગયું હોય પર6તુ તેમની બોલ્ડનેસનો ઉમંગ ઉતરી રહ્યો નથી. તો બીજી તરફ હવે અભિનેત્રીએ ટાઇગર શ્રોફથી અલગ થતાં જ બીજા કોઇ સાથે કોઝી થતાં તસવીરો શેર કરી છે. ખાસ વાત એ છે કે આ ફોટામાં અભિનેત્રી તે એક્ટર સાથે ના ફક્ત રોમાન્સ કરતી જોવા મળે છે પરંતુ એક એકથી ચઢિયાતા ઇંટીમેટૅ સીન્સના ફોટા પણ સોશિયલ મીડિયા પર શેર કરી દીધા છે જે આગ લગાવી રહ્યા છે. જુઓ દિશા પટણીના બેડરૂમની કોઝી તસવીરો. 

1/5
image

દિશા પટણી સાથે બ્રેકઅપ બાદ ટાઇગર શ્રોફનું નામ આકાંક્ષા શર્મા સાથે ચર્ચામાં છે. સમાચારોનું માનીએ તો દિશા સાથે બ્રેકઅપ બાદ ટાઇગર આકાંક્ષાના પ્રેમમાં પડ્યો છે. તો બીજી તરફ બ્રેકઅપના ગમને ભૂલાવવા માટે દિશા પટણી પણ સતત બોલ્ડ અવતારમાં જોવા મળી રહી છે. 

2/5
image

અભિનેત્રીએ પોતાના સોશિયલ મીડિયા પર બેડરૂમની કેટલીક તસવીરો શેર કરી છે. આ ફોટામાં અભિનેત્રી રિવીલિંગ કપડાં પહેરી એટલી કાતિલ અદાઓ પાથરી રહી છે કે ચોતરફ તેની તસવીરોની ચર્ચા થઇ રહી છે. 

3/5
image

ખાસ વાત એ છે કે બેડરૂમના ફોટોઝની સાથે અભિનેત્રીએ કેટલીક બીજી તસવીરો પણ શેર કરી છે. આ ફોટામાં અભિનેત્રી જોન અબ્રાહમ સાથે ઇંટીમેટ સીન્સ આપતી જોવા મળી રહી છે. આ સીન્સ એટલા બોલ્ડ છે કે જેને જોઇને ફેન્સનો પરસેવો છૂટી રહ્યો છે. 

4/5
image

હવે જરા આ ફોટાને જુઓ તેમાં અભિનેત્રી કારના બોનેટ પર બેસીને હસતી જોવા મળી રહી છે. જેને જોઇને એટલું સ્પષ્ટ છે કે દિશા પટણી બ્રેકઅપના ગમને ભૂલાવવા માટે દરેક પ્રયત્ન કરી રહી છે. 

5/5
image

જોકે અભિનેત્રીના આ બધા ફોટા તેમની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'એક વિલેન રિટર્ન્સ' આ ફિલ્મમાં દિશા ઉપરાંત જોન અબ્રાહમ, તારા સુતારિયા અને અર્જુન કપૂર લીડ રોડમાં હતા.