Ahmedabad Plane Crash: વિમાનમાં સવાર તમામ 242 મુસાફરોના નામ આવ્યા સામે, તમે પણ જુઓ લિસ્ટ

Written ByDhaval Gokani
Published: Jun 12, 2025, 03:09 PM IST|Updated: Jun 12, 2025, 03:09 PM IST

12 જૂન, 2025 ના રોજ બપોરના સમયે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પાસે એક મોટી હવાઈ દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, એરપોર્ટ પર ટેકઓફ અથવા લેન્ડિંગ દરમિયાન એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. ઘટનાની જાણ થતાં જ, અમદાવાદ ફાયર બ્રિગેડને એલર્ટ કરવામાં આવ્યું હતું, અને તેમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઈ ગઈ હતી. અકસ્માત બાદ, આસપાસના વિસ્તારોમાં દૂર દૂર સુધી આગનો ધુમાડો દેખાઈ રહ્યો છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો છે. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.  આ વિમાનમાં 242 મુસાફરો સવાર હતા જેના નામ સામે આવ્યાં છે. 
  

1/9

2/9

3/9

4/9

5/9

6/9

7/9

8/9

9/9