AHMEDABAD: કોંગ્રેસ દ્વારા અમદાવાદનાં ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી

અમદાવાદ : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે. જેના પગલે તમામ પક્ષો સેન્સ લીધા બાદ તબક્કાવાર પોતાનાં ઉમેદવારો જાહેર કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આજે અમદાવાદ મહાનગર પાલિકાઓ માટે પોતાનાં ઉમેદવારોનાં નામની જાહેરાત કરવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા અમદાવાદના ઉમેદવારોનાં નામની યાદી બહાર પાડવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કાલે એક ખાનગી ફાર્મ હાઉસમાં યોજાયેલી બેઠકમાં જ મોટા ભાગનાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પુર્ણ કરી દેવાઇ હતી. આજે ઔપચારિક રીતે ઉમેદવારોનાં નામની જાહેરાત કરવામાં આવી હતી. અમદાવાદમાં મહાનગરપાલિકાનાં ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડવામાં આવી છે. 

Feb 2, 2021, 09:20 PM IST
1/2

યાદીના બીજા પાનાની તસવીર

2/2

યાદીના પ્રથમ પાનાની તસવીર