Alia Bhatt Lehenga: 3 હજાર કલાકમાં તૈયાર થયો હતો આલિયાનો લેંઘો, અસલી સોના અને ચાંદીનું છે નક્શીકામ

Alia Bhatt Mehendi Lehenga: આલિયા ભટ્ટ  (Alia Bhatt) એ વર્ષો ડેટિંગ બાદ બોલીવુડ અભિનેતા રણબીર કપૂર (Ranbir Kapoor) સાથે લગ્ન કરી લીધા છે. હવે આ ગ્રાંડ વેડિંગની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહી છે. તસવીરો સામે આવ્યા બાદ આલિયાના મહેંદી લુકની જોરદાર પ્રશંસા થઇ રહી છે. 

ફ્યૂશિયા પિંક લેંઘો

1/7
image

આલિયા ભટ્ટે પોતાની મહેંદીના રિવાજ માટે ફ્યૂશિયા પિંક કલરના લેંઘો પહેર્યો હતો. આલિયાનો આ લુક તેમના બ્રાઇડલ લુકથી પણ વધુ પ્રશંસા મેળવી હતી. 

મનીષ મલ્હોત્રાનો લેંઘો

2/7
image

આલિયા ભટ્ટે મહેંદીના રિવાજમાં ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાનો લેંઘો પહેર્યો હતો. હવે મનીષ મલ્હોત્રાએ આ લેંઘાને ડીટેલ્સ સોશિયલ મીડિયા પર શેર કરી છે. 

દુપટ્ટા વિના કર્યો કૈરી

3/7
image

આલિયાના આ લેંઘામાં 180 પૈચેસ લાગેલું હતું. આ સાથે જ આ લેંઘાને આલિયાએ દુપટ્ટા સાથે વિના કૈરી કર્યો હતો. 

3000 કલાકમાં થયો તૈયાર

4/7
image

આ સાથે જ મનીષ મલ્હોત્રા દ્રારા આપવામાં આવેલી જાણકારી અનુસાર આલિયાનો આ લેંઘો તૈયાર કરવામાં 3000 કલાકનું હેંડવર્ક કરવામાં આવ્યું છે. 

સોના અને ચાંદીનું નકશીકામ

5/7
image

આલિયાના આ લેંઘાની એક ખાસ વાત એ પણ છે કે તેના પર અસલી સોના અને ચાંદીનું નક્શીકામ કરવામાં આવ્યું છે. 

હૈવી કુંદન જ્વેલરી

6/7
image

અભિનેત્રીએ પોતાના આ લેંઘાને હૈવી કુંદનની જ્વેલરી સાથે ટીમ અપ કર્યું હતું. 

બેકલેસ ચોલી

7/7
image

અભિનેત્રીનો બ્લાઉઝ તેના આ લુકને વધુ સ્ટાઇલિશ બનાવી રહ્યો હતો. આ ફોટામાં તમે જોઇ શકો છો કે આલિયાએ બેકલેસ ચોલી પહેરી હતી.