Ananya Panday એ બેકલેસ અને પારદર્શક ડ્રેસમાં બતાવ્યો દિલકશ અંદાજ

Ananya Panday Backless Look: બોલિવૂડની સુંદર અભિનેત્રી અનન્યા પાંડે તેના રૂમર્ડ બોયફ્રેન્ડ ઈશાન ખટ્ટર (Ishaan Khattar) સાથે ન્યૂ યર સેલિબ્રેટ કરીને તાજેતરમાં મુંબઈ પરત ફરી છે. હવે પાછા આવતાની સાથે જ અનન્યાએ વર્ષ 2022માં એવો અવતાર બતાવ્યો જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. જી હા! અનન્યાએ પારદર્શક, બેકલેસ ડ્રેસમાં ફોટોશૂટ કરીને ઇન્ટરનેટ પર તહેલકો મચાવ્યો છે. જુઓ આ લેટેસ્ટ તસવીરો...

બોડીકોન ડ્રેસમાં અનન્યા

1/5
image

અનન્યા પાંડેએ તેના તાજેતરના ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આમાં તે ડીપ નેક ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે.

મનમોહક અદાઓ સાથે આપ્યા પોઝ

2/5
image

તેણે મેક-અપ કર્યો છે. તેના વાળ ખુલ્લા છે અને તે ઘણા ક્યૂટ લુક સાથે પોઝ આપી રહી છે.

પહેલાંથી ખૂબ બોલ્ડ છે લુક

3/5
image

આ તસવીરોમાં અનન્યાનું ટોન્ડ ફિગર જોઈ શકાય છે. આ તસવીરોમાં તે એકદમ બોલ્ડ લાગી રહી છે.

નવું વર્ષ નવી અનન્યા

4/5
image

આ ઉપરાંત અનન્યાએ ઘૂંટણ સુધી શૂઝ પહેર્યા છે. ફોટો શેર કરતી વખતે તેણે લખ્યું, 'નવું વર્ષ, નવું હું?'

મળી લાખો લાઈક્સ

5/5
image

અનન્યા પાંડેના ફોટોને અત્યાર સુધીમાં 8 લાખથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. લોકો તેમના વખાણ કરતા થાકતા નથી.