તમારા ફોનમાંથી તરત ડિલીટ કરી દો આ 5 ખતરનાક App, નહીં તો રડવાનો વારો આવશે!
હમણા જ રિસર્ચર્સે એ નવો એન્ડ્રોઈડ ડ્રોજન ફ્લાઈટ્રેપ (Android Trojan Flytrap) સ્પોર્ટ કર્યો છે. 140 થી વધુ દેશના ફેસબુક યૂઝર્સના એકાઉન્ટને હેંક Facebook Account Hack) કરવામાં આવી રહ્યા છે.
Zimperium zLabs ની મોબાઈલ થ્રેટ રિસર્ચ ટીમના જણાવ્યા અનુસાર, 2021 માર્ચથી માલવેયર ગૂગસ પ્લે સ્ટોરના મેલિશિયસ એપ, થર્ડ પાર્ટી એપ સ્ટોર અને સાઈડલોડેડ એપથી ફેલાયેલું છે. આ માલવેયર ઘણી સરળ ટ્રિક પર કામ કરે છે. સૌથી પહેલા આ વિક્ટિમને મેલેશિયસ એપમાં તેમના ફેસબુક ફ્રેન્ડેશિયલ (Facebook Credentials) ના સાથથી લોગઈન કરાવે છે પછી તે યૂઝર્સના ડેટાને ચોરી લે છે.
પિસર્ચમાં એ પણ ખુલાસો થયો થયો કે ફ્લાઈટ્રેપ અલગ- અલગ પ્રકારના મોબાઈલ એપ્સ જેવા નેટફ્લિક્સ કૂપન કોડ (Netflix Coupon Code), ગૂગલ એજવર્લ્ડ કૂપન કોડ (Google adworld Coupon Code) અને બેસ્ટ ફૂટબોલ ટીમ વોટિંગ (Best Football Team Voting) અને પ્લેયરનો ઉપયોગ કરવામા આવે છે.
આ એપ્સ ડાઉનલોડ થઈ ગયા પછી યૂઝર્સને મૂર્ખ બનાવે છે અને ઘણા પ્રકારના સવાલ કરે છે. આ દરેકનો જવાબ આપ્યા પછી યૂઝર્સને ફેસબુક લોગઈન પેજ ડાયરેક્ટ કરી દે છે જેના માટે તે વોટ આપવા માટે ફેસબુક એકાઉન્ટથી લોગઈન કરવા માટે કહે છે.
તમને જણાવી દઈએ કે, માલવેયર જાવાસ્ક્રિપ્ટ ઈંજેક્શનનો ઉપયોગ કરે છે જેના તે યૂઝર્સની ફેસબુક ID, લોકેશન, ઈમેલ એડ્રેસ અને IP એડ્રેસનો એક્સેસ લે છે. ચોરવામાં આવેલી જાણ કોપી Flytrap ના કંમાડ અને કંટ્રોલ સર્વર પર ટ્રાન્સફર કરી દે છે.
Ziperium એ ગૂગલને 3 ખતરનાક એપ્સ વિશે ચેતવણી આપી છે, જો કે ગૂગલ પ્લે સ્ટોરના માધ્યમથી ફ્લાઈટ્રેપ માલવેયરને ટ્રાન્સફર કરી રહ્યા હતા. ગૂગલે ફરી રિસર્ચ અને વેરિફાઈ કરીને મેલિશિયસ એપ્સને ગૂગસ પ્લે સ્ટોરથી હટાવી લેવાઈ.
ગૂગલે પોતાની તપાસમાં નીચે લખવામાં આવેલી એપ્સને ડેટા ચોરવાવાળી નીકળી જે પછી તેને ગૂગલ પ્લે સ્ટોરથી હટાવી લેવામાં આવી. - GG Voucher (com.luxcarad.cardid) - Vote European Football (com.gardenguides.plantingfree) - GG Coupon Ads (com.free_coupon.gg_free_coupon) - GG Voucher Ads (com.m_application.app_moi_6) - GG Voucher (com.free.voucher) - Chatfuel (com.ynsuper.chatfuel) - Net Coupon (com.free_coupon.net_coupon) - Net Coupon (com.movie.net_coupon) - EURO 2021 Official (com.euro2021)