Varun Dhawan ની ભત્રીજી Anjini Dhawan ડેબ્યૂ કરવાની તૈયારીમાં!, જુઓ ગ્લેમરસ Pics...

નવી દિલ્હી: એક્ટર ધનવના (Varun Dhawan) લગ્નની તસવીરોમાં દુલ્હા અને દુલ્હનથી પણ વધારે એક સુંદર ચહેરો લોકોનું ધ્યાન ખેંચી રહ્યો હતો. તે બીજુ કોઈન નહીં પરંતુ સુંદર નજર આવતી વરૂણ ધવનની (Varun Dhawan) ભત્રીજી અંજિની ધવન (Anjini Dhawan) છે. તેની આ તસવીર ઘણી બોલીવુડ એક્ટ્રેસને માત આપવાની છે. જુઓ અંજિની ધવનની (Anjini Dhawan) કેટલીક સુંદર તસવીરો...

અંજિની ધવનની સુંદરતાની ચર્ચા

1/8
image

વરૂણ અને નતાશાના લગ્ન બાદથી એક્ટરની ભત્રીજી અંજિની ધવનની (Anjini Dhawan) સુંદરતાની ચર્ચા થઈ રહી છે.

ફોટોના મળી હજારો લાઈક્સ

2/8
image

અંજિની ધવને (Anjini Dhawan) તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં લગ્નની તસવીર શરે કરી, જેના પર 15 હજારથી વધારે લાઇક્સ મળી છે.

બોલીવુડમાં ડેબ્યૂની તૈયારી

3/8
image

અંજિની ધવનની (Anjini Dhawan) સોશિયલ મીડિયા વોલ જોઇ સ્પષ્ટ સમજી શકાય છે કે, તે તાજેતરમાં બોલીવુડમાં ડેબ્યૂની તૈયારીમાં છે.

સતત ફોટોશૂટ કરાવી રહી છે Anjini Dhawan

4/8
image

તાજેતરમાં સતત ફોટો શૂટ કરાવી રહી છે. જેને સોશિયલ મીડિયા પર ઘણાં પસંદ કરવામાં આવે છે.

ડાન્સ સ્કિલ પર પણ ફોકસ છે અંજિનીનો

5/8
image

અંજિની ધવનના (Anjini Dhawan) સોશિયલ મીડિયા પર જાણવા મળી રહ્યું છે કે, તે હાલમાં પોતાની ડાન્સ સ્કિલ પર ફોકસ કરી રહી છે.

વાયરલ થયો છે વીડિયો

6/8
image

થોડા સમય પહેલા તેણે હુસ્ન હે સુહાના સોન્ગ પર ડાન્સ કર્યો હતો જે ઘણો વાયરલ થયો હતો.

શું કરણ જોહર કરાવશે ડેબ્યૂ?

7/8
image

એવુ માનવામાં આવી રહ્યું છે કે, અંજિની ધવન (Anjini Dhawan) પણ આલિયા ભટ્ટ અને વરૂણની જેમ કરણ જોહરની ફિલ્મોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મુકી શકે છે.

સ્ટાર કિડ્સના મસીહા છે કરણ જોહર

8/8
image

તમને જણાવી દઇએ કે, કરણ જોહર બોલીવુડ સ્ટાર કિસ્ટને ડેબ્યૂ કરાવવા માટે નિર્માતા તરીકે ઓળખાય છે. તમામ ફોટો સાભાર: Instagram@AnjiniDhawan