અનુપમાની આ સંબંધીને ઓળખો છો? બિકીની લૂકમાં મલાઈકાને પણ આપી રહી છે માત!

નવી દિલ્હીઃ પ્રખ્યાત ટીવી શો 'અનુપમા'નું દરેક પાત્ર આજે લોકોના દિલમાં છે. આ શો એક ગુજરાતી પરિવારની વાર્તા છે, જેમાં મોટા ભાગના પાત્રો સાડી કે સલવાર સૂટમાં જોવા મળે છે. આ શોમાં અનુપમાના વેવાણ રાખી દવેનું પાત્ર પણ હંમેશા સાડીમાં જોવા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે રાખી દવેનો રોલ કરનાર અભિનેત્રી તસનીમ શેખ રિયલ લાઈફમાં ખૂબ જ બોલ્ડ લેડી છે. જુઓ તસ્નીમની કેટલીક બોલ્ડ તસવીરો...

અનુપમાની વેવાણનો હોટ અવતાર

1/6
image

તસ્નીમ શેખ હાલમાં લોકપ્રિય ટીવી શો અનુપમામાં રાખી દવેનું પાત્ર ભજવી રહી છે. તે રિયલ લાઈફમાં ખૂબ જ બોલ્ડ અંદાજમાં પોતાનું જીવન જીવે છે.

અંડરવોટર સ્વિમિંગ કરી રહી છે તસ્નીમ

2/6
image

તસ્નીમ પોતાની ફિટનેસને લઈને ખૂબ જ સભાન છે. તે અવારનવાર તેના વર્કઆઉટના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. અને તેનું ફિટનેસ લેવલ તેની અંડરવોટર સ્વિમિંગ તસવીર પરથી સ્પષ્ટ થાય છે.

પૂલમાં વિતાવ્યો ક્વાલિટી ટાઈમ

3/6
image

થોડા સમય પહેલા અભિનેત્રી પૂલમાં તેના પરિવાર સાથે થોડો સમય પસાર કરતી જોવા મળી હતી અને તેના બોલ્ડ પૂલ ફોટાઓથી તેના ચાહકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. Share

તસ્નીમ 12 વર્ષની દીકરીની માતા છે

4/6
image

તસ્નીમ 12 વર્ષની પુત્રીની માતા છે. તેની દીકરીનું નામ ટિયા છે, તે પણ ટિયા સાથે તસવીરો શેર કરતી રહે છે.

તસવીરોએ મચાવી દીધી ધૂમ

5/6
image

તસ્નીમ શેખની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે. તસ્નીમની આ તસવીરો ભલે થોડા મહિનાઓ જૂની હોય, પરંતુ લોકો આજે પણ તેના બોલ્ડ અવતારમાંથી બહાર આવી શક્યા નથી.

ગ્રે શેડનું પાત્ર ભજવે છે

6/6
image

જણાવી દઈએ કે તસ્નીમ ટીવી શો અનુપમામાં કિંજલની માતાનો રોલ કરે છે. આ શોમાં તે ગ્રે શેડના રોલમાં એકદમ પરફેક્ટ લાગી રહી છે.