Baalveer ની નાનકડી બાળકી થઇ ગઇ આટલી બોલ્ડ, બિકિની PHOTOS એ મચાવ્યો તહેલકો

ટીવી પર બાળકોના સુપરહીરો 'બાલવીર' (Baalveer) એ વર્ષો સુધી લોકોનું મનોરંજન કરાવ્યું. આજેપણ ઇન્ટરનેટ પર શોની ક્લિપિંગ વાયરલ થઇ રહી છે. આ શોમાં આપણે ઘણા બાળકોને એક્ટ કરતાં જોયા. પરંતુ હવે આ શોમાં જોવા મળનાર એક બાળકીનો બોલ્ડ અવતાર સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી રહ્યો છે. આ બાળકી કોઇ બીજું નહી પરંતુ અનુષ્કા સેન (Anushka Sen) છે. જે હવે પોતાના બિકિની શૂટ બાદ ક્યૂટનેસનો થપ્પો હટાવીને બોલ્ડ બાલા બની ચૂકી છે. જુઓ આ PHOTOS...  

1/6

ખતરો કે ખેલાડી છે અનુષ્કા

ખતરો કે ખેલાડી છે અનુષ્કા

અનુષ્કા સેને તાજેતરમાં જ રોહિત શેટ્ટીના રિયાલિટી શો 'ખતરો કે ખિલાડી' માં ભાગ લીધો હતો. 

2/6

બાલવીરે આપી ઓળખ

બાલવીરે આપી ઓળખ

તેમણે અસલી ઓળખ વર્ષ 2012 માં આવેલા શો 'બાલવીર' થી મળી હતી. 

3/6

इस किरदार में आईं नजर

આ પાત્રમાં જોવા મળી હતી

આ શોમાં તે બાલવીરની સહયોગી મેહેરના પાત્રમાં જોવા મળી હતી. 

4/6

દંગ રહી ગયા લોકો

દંગ રહી ગયા લોકો

હવે અચાનક અનુષ્કાએ પોતાના બિકિની ફોટા શેર કરીને લોકોને ચોંકાવી દીધા છે. 

5/6

માલદીવમાં મનાવી રહી છે વેકેશન

માલદીવમાં મનાવી રહી છે વેકેશન

હાલ અનુષ્કા માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે. 

6/6

હુસ્નથી કરી રહી છે મદહોશ

હુસ્નથી કરી રહી છે મદહોશ

ત્યાંથી તે સતત પોતાના બોલ્ડ ફોટા શેર કરીને લોકોને પોતાના હુસ્નથી મદહોશ કરી રહી છે.