3 વર્ષના બાળકની માતા બનવા માંગે છે મિસેઝ યુનિવર્સ, ખૂબસુરતી જોઈને થઈ જશો પાણી-પાણી

Who is Apoorva Rai: અપૂર્વ રાય કોણ છે શું તમે જાણો છો ? આ પહેલા ક્યારેય તમે અપૂર્વ રાયનું નામ સાંભળ્યું છે? અપૂર્વ વિશે બહુ ઓછા લોકો જાણે છે. અપૂર્વ રાય એક મોડેલ છે જે મિસેઝ યુનિવર્સ 2023 માં ભારતનું પ્રતિનિધિત્વ કરવા બલ્ગેરિયા ગઈ છે. તેનું સપનું છે કે મિસેઝ યુનિવર્સનું બિરુદ સાથે ભારત પરત ફરે..

1/5
image

ઘણી સ્ત્રીઓ માટે અપૂર્વ રાય પ્રેરણારૂપ છે. અપૂર્વ રાય સપનાને પૂરા કરવા માટે સખત મહેનત કરે છે. અપૂર્વ રાયની સ્પીચથી લોકો ચોંકી જાય છે.

2/5
image

અપૂર્વ રાયનું પોતાનું સ્ક્રીન કેર કોસ્મેટિક ક્લિનિક છે.

3/5
image

બેંગ્લોરની રહેવાસી અપૂર્વ રાયે એક મીડિયા ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેણે ખૂબ જ નાની ઉંમરમાં લગ્ન કરી લીધા હતા. હાલમાં તેને 3 વર્ષનો પુત્ર છે. અપૂર્વ રાય એરપોર્ટ પર જોવા મળી હતી.

4/5
image

અપૂર્વ રાય એક બિઝનેસ વુમન અને પ્રોફેશનલ મોડલ છે. વર્ષ 2022 માં તેણીએ મિસિસ દક્ષિણ પેસિફિક એશિયા યુનિવર્સ 2022નો ખિતાબ જીત્યો છે.

5/5
image

મિસિસ યુનિવર્સ 2023 સ્પર્ધા ટૂંક સમયમાં શરૂ થશે. ભારત તરફથી આ સ્પર્ધામાં ભાગ લેવા માટે અપૂર્વ રાય બુલ્ગેરિયા જવા રવાના થઈ છે.