PICS: અનલોક થતાં જ શોપિંગ કરવા નિકળ્યા સ્ટાર, ઇન્ટરનેટ વાયરલ થયા ફોટો

તાજેતરમાં જ એક્ટર અર્જુન રામપાલ (Arjun Rampal) અને તેમની ગર્લફ્રેન્ડ ગેલ્રિએલા મુંબઇમાં ફૂડ હોલની બહાર જોવા મળ્યા હતા.

નવી દિલ્હી: જ્યારથી અનલોક પ્રક્રિયા દેશમાં શરૂ થઇ છે ત્યારથી સ્ટાર્સએ બહાર નિકળવાનું શરૂ કરી દીધું છે. અનલોક 2 દેશભરમાં લાગૂ કરી દીધું છે. આ લગભગ અનલોક 1ની માફક છે. જે છૂટ જનતાને અનલોક 1માં મળી હતી તેને અનલોક 2માં પણ યથાવત રાખવામાં આવી આ દરમિયાન સેલેબ્સના ઘણા ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. તાજેતરમાં જ એક્ટર અર્જુન રામપાલ (Arjun Rampal) અને તેમની ગર્લફ્રેન્ડ ગેલ્રિએલા મુંબઇમાં ફૂડ હોલની બહાર જોવા મળ્યા હતા. જુઓ ફોટા: (ફોટા સાભાર: યોગેન શાહ)

1/10
image

2/10
image

3/10
image

4/10
image

5/10
image

6/10
image

7/10
image

8/10
image

9/10
image

10/10
image

અર્જુન રામપાલ, Arjun Rampal, ગૈબ્રિએલા, girlfriend, ગર્લફ્રેન્ડ, Foodhall