Astro tips: ન્હાવા સમયે પાણીમાં મિક્સ કરો આ વસ્તુ, પછી ચમકી જશે તમારૂ ભાગ્ય

પૈસા, માન-સન્માન મેળવવાની ઈચ્છા બધાની હોય છે પરંતુ ઘણીવાર અનેક પ્રયાસો છતાં સફળતા મળતી નથી. આવી સ્થિતિમાં મંત્ર-તંત્ર, જ્યોતિષ ઉપાય પ્રભાવી અસર દેખાડે છે. આજે કેટલાક એવા સરળ ઉપાયો જાણીએ જે તમારી માન-સન્માન મેળવવાની ઈચ્છાને ઓછા સમયમાં પૂરા કરી શકે છે. 

Sep 28, 2021, 05:56 PM IST
1/5

ન્હાવાના પાણીમાં મિક્સ કરો આ વસ્તુ

 ન્હાવાના પાણીમાં મિક્સ કરો આ વસ્તુ

સવારના સમયે ન્હાવાના પાણીમાં ગોળ, સોનાની કોઈ વસ્તુ, હળદર, મધ, સાકર, મીઠું કે પીળા ફૂલમાંથી કોઈ એક વસ્તુ મિક્સ કરો અને તેનાથી સ્નાન કરો. આવુ કરવાથી જલદી સન્માન થવાની ઈચ્છા પૂરી થાય છે. 

2/5

સૂર્યને આપો જળ

 સૂર્યને આપો જળ

સવારે સ્નાન બાદ તાંબાના લોટામાં જળ લો, તેમાં એક ચપટી રોલી નાખી સૂર્યને અધર્ય આપો. આમ કરવથી માન-સન્માન મળે છે. 

3/5

પક્ષીઓને ચણ નાખો

 પક્ષીઓને ચણ નાખો

પશુ-પક્ષીઓને ભોજન આપવું ઘણા સંકટોને દૂર કરે છે. તો પક્ષીઓને દરરોજ ચણ નાખવાની સમાજમાં માન-સન્માન મળે છે. 

4/5

સવારે કરો આ પાઠ

 સવારે કરો આ પાઠ

સન્માન મેળવવા માટે દરરોજ દુર્ગા સપ્સષતીના દ્વાદશ અધ્યાયના પાઠ કરો. આ પાઠ યશ કીર્તિ વધારે છે. 

5/5

સુવા સમયે કરો આ કામ

 સુવા સમયે કરો આ કામ

રાત્રે સૂતી વખતે, તમારા માથાથી પાણીથી ભરેલું વાસણ રાખો અને સવારે તે પાણીને ઘરની બહાર ફેંકી દો. આ કરવાના ઘણા લાભ છે. તેનાથી વ્યક્તિને ખરાબ સપના આવવાનું બંધ થાય છે. સાથે પ્રતિષ્ઠા વધે છે. 

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી સૂચના સામાન્ય જાણકારી અને માન્યતાઓ પર આધારિત છે. Zee 24 Kalak તેની પુષ્ટિ કરતું નથી)