Multibagger Stock: શેર બજારની ગેમ અવિશ્વસનીય હોય છે. તે જોખમભરી રમત છે. પરંતુ એક જૂની કહેવત છે નો રિસ્ક, નો ગેન. આજે અમે તમને તે કંપનીના શેર વિશે જણાવી રહ્યાં છીએ, જેણે-જેણે વર્ષ 2023ના મે મહિનામાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેની વેલ્યુ 67 લાખ રૂપિયા થઈ ગઈ હોત, એટલે કે 50 ગણાથી વધુ રિટર્ન. મે 2023મા કંપનીના શેરનો ભાવ 2 રૂપિયા આસપાસ હતો, જે આજે વધીને 114 રૂપિયા પર પહોંચી ગયો છે.