Baba Vanga Predictions: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે બાબા વેંગાની 'નવી' અત્યંત ચોંકાવનારી ભવિષ્યવાણી સામે આવી

Baba Vanga Predictions In Gujarati: બાબા વેંગાનું જીવન અને તેમની ભવિષ્યવાણીઓ આજે પણ રહસ્ય બનેલી છે. કેટલાક તેમને ચમત્કારી માને છે તો કેટલાક તેમને એક સામાજિક મનોવૈજ્ઞાનિક ઘટના તરીકે જુએ છે. બાબા વેંગા તરફથી કરાયેલી ભવિષ્યવાણીઓ વિશે દરેકને ઉત્સુકતા હોય છે. બાબા વેંગાએ અનેક અદભૂત ભવિષ્યવાણીઓ કરેલી છે જેમ કે 9/11 આતંકી હુમલો, બ્રેક્ઝિટ, ચેર્નોબિલ દુર્ઘટના અને એટલે સુધી કે વ્લાદિમીર પુતિનના ભવિષ્ય અંગે પણ. 

1/5
image

દુનિયાના સૌથી ચર્ચિત ભવિષ્યવક્તાઓમાં સામેલ બલ્ગેરિયાના બાબા વેંગાએ એક ભવિષ્યવાણી કરી છે. જે સાંભળવામાં અશક્ય લાગે છે પરંતુ કલ્પનાઓની દુનિયામાં રોમાન્ચ ભરી દે છે. બલ્ગેરિયાના બાબા વેંગાએ એક ખુબ મોટી ભવિષ્યવાણી કરેલી છે. 

2/5
image

બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી છે કે વર્ષ 4509માં માણસ ભગવાન સાથે વાતો કરવા લાગશે. વિશેષજ્ઞ માને છે કે બાબા વેંગાની ભવિષ્યવાણી કોઈ વૈજ્ઞાનિક તથ્યો પર આધારિત નથી હોતી જો કે આમ છતાં તેમના દ્વારા કહેવાયેલી અનેક વાતો સાચી પડી છે.   

3/5
image

બાબા વેંગાએ ભગવાન સાથે વાત કરવાની  ભવિષ્યવાણી કરેલી છે. જે ખરેખર સાંભળવામાં અજીબ લાગે. જો કે આમ છતાં જો આપણે એમ માનીને ચાલીએ કે વર્ષ 4509 આવો યુગ હોઈ શકે છે જ્યારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), જૈવ ટેક્નિક (Biotech) અને અંતરિક્ષ વિજ્ઞાન એટલી પ્રગતિ કરી ચૂક્યા હશે કે માનવ ચેતના એક નવી અવસ્થામાં પહોંચી ચૂકી હશે.   

4/5
image

બાબા વેંગાનું અસલી નામ વેંગેલિયા પાંડેવા દિમિત્રોવા હતું. તેમનો જન્મ 31 જાન્યુઆરી 1911ના રોજ બલ્ગેરિયાના સ્ટ્રુમિકા નામના સ્થળે થયો હતો. જે હવે ઉત્તરી મેસેડોનિયામાં આવેલું છે. બાબા વેંગાનું નિધન 11 ઓગસ્ટ 1996ના રોજ થયું પરંતુ તેમના નિધન બાદ પણ તેમના અનુયાયીઓ અને રિસર્ચર્સનું માનવું છે કે તેમણે વર્ષ 5079 સુધીની ભવિષ્યવાણીઓ કરેલી છે. 

5/5
image

બાબા વેંગાએ મુસ્લિમ શાસન વિશે પણ ભવિષ્યવાણી કરેલી છે કે વર્ષ 2043 સુધીમાં યુરોપમાં ઈસ્લામિક શાસન આવી જશે, અને 3005માં મંગળ પર યુદ્ધ થશે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)