SBI બેન્કની સુપરહિટ સ્કીમ! 444 અથવા 555 દિવસની આ યોજના ઓછા સમયમાં કરી દેશે માલામાલ

Fixed Deposit: જો તમે ફિક્સ્ડ ડિપોઝિટ (FD)માં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો 444 દિવસ અને 555 દિવસની બેન્ક FD સ્કીમ વચ્ચે યોગ્ય પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. SBI અમૃત વૃષ્ટિ FD (444 દિવસ) અને IDBI બેન્ક ઉત્સવ કોલેબલ FD (555 દિવસ) બન્ને જ શાનદાર વ્યાજ દર ઓફર કરી રહી છે. આ સ્કીમ્સમાં રોકાણ કરવાની છેલ્લી તક 31 માર્ચ 2025 સુધી છે. તો ચાલો આ સ્કીમ વિશે જાણીએ.

FD સ્કીમ

1/5
image

ભારતીય સ્ટેટ બેન્ક (SBI)ની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) સ્કીમ તમને સુરક્ષિત અને ફેક્સ રિટર્ન આપે છે. કોઈપણ જોખમ વગર રૂપિયા વધારવા અને મોટું ફંડ બનાવવા માટે SBIની FD સ્કીમ એક ખૂબ જ સારો વિકલ્પ છે. આમાં રોકાણ કરો અને આકર્ષક વ્યાજ દરોનો ફાયદો મેળવી શકો છો. જાણો સંપૂર્ણ વિગતો અને પસંદ કરો તમારા માટે શ્રેષ્ઠ FD પ્લાન.

સ્પેશિયલ FDના ફાયદા

2/5
image

SBIની અમૃત કલશ FD તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે. SBI અમૃત કલશ FD (400 દિવસ), SBI અમૃત વૃષ્ટિ FD (444 દિવસ) અને IDBI બેન્ક ઉત્સવ કોલેબલ FD (555 દિવસ) સામેલ છે. આ સ્કીમ દરેકને આકર્ષક વ્યાજ આપવામાં આવે છે, જેમાં રોકાણકારો વધુ ફાયદો મેળવી શકે છે. ખાસ વાત એ છે કે, આ યોજનાઓમાં 31 માર્ચ 2025 સુધી રોકાણ કરી શકાય છે.

ઓછા સમયમાં મળશે મોટું રિટર્ન

3/5
image

SBI અને IDBI બેન્કની સ્પેશિયલ FD યોજનાઓ અમૃત કલશ (400 દિવસ), અમૃત વૃષ્ટિ (444 દિવસ) અને ઉત્સવ કોલેબલ FD (555 દિવસ)ની છે. આમાં તમને સારો વ્યાજ દર મળી શકે છે. આ સ્કીમનો લાભ 31 માર્ચ 2025 સુધી તમે ઉઠાવી શકો છો.

SBI અમૃત વૃષ્ટિ FD: 444 દિવસમાં શાનદાર રિટર્ન

4/5
image

જો તમે કોઈપણ જોખમ વિના સારું વ્યાજ મેળવવા માંગો છો, તો SBI અમૃત વૃષ્ટિ FD તમારા માટે બેસ્ટ સ્કીમ સાબિત થઈ શકે છે. આ 444 દિવસની આ સ્પેશિયલ FDમાં શાનદાર વ્યાજ દરો મળી રહ્યા છે. જેમાં સામાન્ય નાગરિકોને 7.25% વ્યાજ મળશે અને વરિષ્ઠ નાગરિકોને 7.75% વ્યાજ મળશે. આ સ્પેશિયલ FD સ્કીમમાં રોકાણ કરવાની છેલ્લી તક 31 માર્ચ 2025 સુધી છે.

IDBI ઉત્સવ કોલેબલ FD: 555 દિવસમાં જબરદસ્ત રિટર્ન

5/5
image

જો તમે વધુ વ્યાજ અને સલામત રોકાણ ઈચ્છો છો, તો IDBI બેન્ક ઉત્સવ કોલેબલ FD તમારા માટે બેસ્ટ છે. આમાં સામાન્ય નાગરિકોને 7.40% વ્યાજ મળશે અને વરિષ્ઠ નાગરિકોને 7.90% વ્યાજ મળશે આ 555 દિવસ માટે એક શાનદાર સ્કીમ હોઈ શકે છે.