Best places to visit in November: નવેમ્બરમાં પ્લાન કરી રહ્યાં છો મિની ટ્રિપ, તો જરૂર લો આ 6 જગ્યાની મુલાકાત

Best places to visit in November: નવેમ્બરની રજાઓમાં જો મિની ટ્રિપ પ્લાન કરી રહ્યાં છો તો કેટલીક ખાસ જગ્યાએ ફરવાથી તમને અલગ અનુભવ થશે. જાણો એવી છ જગ્યા જ્યાં તમે રજાઓમાં ઓછા બજેટમાં ફરી શકો છો. 

ઔલી (ઉત્તરાખંડ)

1/6
image

ઔલી દેશની સૌથી ઠંડી જગ્યાઓમાંથી એક છે. અહીં તમે ટ્રેકિંગની મજા લઈ શકો છો. હનીમૂન પર જતા લોકો માટે આ પરફેક્ટ ડેસ્ટિનેશન માનવામાં આવે છે. 

 

 

 

રાનીખેત (ઉત્તરાખંડ)

2/6
image

નવેમ્બરની રજાઓમાં તમે રાનીખેત ફરવા જઈ શકો છો. આ જગ્યા પેરાગ્લાઇડિંગ, બાઇક રાઇડિંગ, રાફ્ટિંગ માટે ખાસ છે. ઓછા બજેટમાં તમે અહીં ટ્રિપ પ્લાન કરી શકો છો. 

 

 

માઉન્ટ આબુ (રાજસ્થા)

3/6
image

માઉન્ટ આબુ રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન છે. નાક્કી તળાવ અહીંનું સૌથી ખાસ આકર્ષણ છે. જો તમે કોઈ શાંત જગ્યા પર સમય પસાર કરવા ઈચ્છો છો તો આ સ્થળ તમારા માટે સારૂ છે. 

 

 

મુક્તેશ્વર (ઉત્તરાખંડ)

4/6
image

ઉત્તરાખંડની આ જગ્યા પોતાના સુંદર પ્રાકૃતિક નજારા માટે જાણીતી છે. અહીં પર તમે ટ્રેકિંગ, પેરાગ્લાઇડિંગ, બાઇકિંગ, રાફ્ટિંગની મજા લઈ શકો છો.

 

 

તીર્થન ઘાટી (હિમાચલ પ્રદેશ)

5/6
image

જો તમે કુદરતની ગોદમાં સમય પસાર કરવા માંગો છો, તો હિમાચલ પ્રદેશની તીર્થન વેલી તમારા માટે પરફેક્ટ પ્લેસ હશે. તે હિમાલય નેશનલ પાર્કથી 3 કિલોમીટરના અંતરે આવેલું છે. એવું જરૂરી નથી કે અહીં જવા માટે તમારું બજેટ વધારે હોય, તમે ઓછા ખર્ચમાં પણ અહીં ફરવા જઈ શકો છો.

બીર બિલિંગ (હિમાચલ પ્રદેશ)

6/6
image

તમે 4-5 દિવસની રજામાં હિમાચલ પ્રદેશના આ સુંદર સ્થળની મુલાકાત લઈ શકો છો. બીર બિલિંગ સ્પોર્ટ્સ એડવેન્ચર્સ ખાસ કરીને પેરાગ્લાઈડિંગ, ટ્રેક અને મેડિટેશન સિવાય માટે જાણીતું છે.