Bigg Boss 14: મેરેજ સર્ટિફિકેટ બાદ વાયરલ થયા દુલ્હન Look વાળા PHOTOS

સારા ગુરપાલ (Sara Gurpal) એ પોતાને સિંગલ ગણાવીને શોમાં એન્ટ્રી લીધી પરંતુ એક પંજાબી સિંગરે તેમના પર પરણિત હોવાનો આરોપ લગાવ્યો છે. 

નવી દિલ્હી: 'બિગ બોસ 14 ( Bigg Boss 14)'ના ઘરની અંદર એક પંજાબી કુડી ધીમે ધીમે દિલ જીતી રહી છે. સલમાન ખાને તેમની ખૂબ પ્રશંસા કરતાં દર્શકો સાથે પરિચય કરાવ્યો હતો. તેમનું નામ છે સારા ગુરપાલ (Sara Gurpal). પરંતુ શો શરૂ થતાં જ સારા ગુરપાલના અંગત જીવનનો એક વિવાદ ચર્ચામાં આવી ગયો. તેમણ પોતાને સિંગલ ગણાવીને શોમાં એન્ટ્રી લીધી પરંતુ એક પંજાબી સિંગરે તેમના પર પરણિત હોવાનો આરોપ લગાવ્યો. સાથે જ મેરેજ સર્ટિફિકેટ પણ શેર કરવામાં આવ્યું. સારાએ આ વાતને નકારી કાઢી છે. જે પણ હોય વિવાદ બાદ લોકો ઇન્ટરનેટ પર સતત સારાને સર્ચ કરી રહ્યા છે અને તેમની કેટલીક દુલ્હન અવતારવાળી તસવીરો જોરદાર વાયરલ થઇ ચૂકી છે. જુઓ સુંદર દુલ્હનના પરવેશમાં સારાની આ તસવીરો...

1/10
image

આ તસવીરોમાં સારા લાલ કલરના દુલ્હનના ડ્રેસમાં જોવા મળી રહી છે. 

2/10
image

તેમણે લાલ કલરના દુલ્હન ડ્રેસની સાથે ટીકો અને બાકી દાગીના પણ પહેર્યા છે.  

3/10
image

સારાના હાથમાં લાલ ચૂડો પણ જોવા મળી રહ્યો છે. 

4/10
image

આ ફોટામાં સારા ઘણા પ્રકારે પોઝ આપતી જોવા મળી રહી છે. 

5/10
image

ફોટાને સારાએ પોતે થોડા દિવસો પહેલાં ઇંસ્ટાગ્રામ વોલ પર શેર કર્યા હતા. 

6/10
image

આ કોઇ શૂટિંગ વખતના ફોટા છે. કારણ કે આસપાસ સેટ જેવો માહોલ છે. 

7/10
image

એમ પણ બની શકે કે કોઇ બ્રાંડ માટે સારા બાઇડલ શૂટ કરાવ્યું હોય. 

8/10
image

વર્કફ્રંટની વાત કરીએ તો સારા એક પંજાબી સિંગર છે. 

9/10
image

સારા 'ડેંજર ડોક્ટર જેલી' અને 'મંજૂ બિસ્ટ્રે' પર કામ કર્યા બાદ લોકપ્રિય થઇ. 

10/10
image

હરિયાણાની રહેવાસી સારાએ ચંદીગઢથી ફેશન ડિઝાઇનિંગ પણ કર્યું છે. (તમામ ફોટો સાભાર: : Instagram@Saragurpal)