Eden Rose Casting Couch: 26 વર્ષની આ હસીનાએ કાસ્ટિંગ કાઉચને લઈને મોટો ખુલાસો કર્યો છે. આ હસીના હાલમાં જ 'બિગ બોસ 18'માં આવી હતી. તેણે જણાવ્યું કે કેવી રીતે એક વૃદ્ધે તેનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો. આ ઘટના તેના મગજમાં એટલી જીવંત છે કે તે આજ સુધી ભૂલી શકી નથી.