BSNL કંપનીનો આ પ્લાન મુકેશ અંબાણીના માથાનો દુખાવો, ઓછા રુપિયામાં મળે છે વધારે ડેટા અને વેલિડિટી

BSNL best Recharge Plan: દેશની જાણતી ટેલીકોમ કંપની બીએસએનએલ પ્રાઈવેટ ટેલીકોમ કંપનીઓને ટક્કર આપી રહી છે. પ્રાઈવેટ ટેલિકોમ કંપનીઓએ ટેરીફ પ્લાન વધારી દીધા છે જ્યારે બીએસએનએલ કંપની ઓછા ખર્ચે વધારે ડેટા અને વેલીડીટીના પ્લાન ઓફર કરે છે. 

BSNL

1/5
image

BSNL પોતાના યુઝર્સ માટે અલગ અલગ રેટના રિચાર્જ પ્લાન ઓફર કરે છે. જેમાં અલગ અલગ બેનિફિટ્સ આવે છે. BSNL ના પોર્ટફોલિયોમાં એક એવો પ્લાન છે જે ઓછી કીંમતમાં વધારે બેનિફિટ્સ ઓફર કરે છે. 

BSNLના પ્લાન

2/5
image

BSNLના આ પ્લાનની કીંમત છે 485 રુપિયા જેમાં 80 દિવસની વેલિડિટી આવે છે અને આ સમય દરમિયાન યુઝરને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. 

100 એસએમએસ

3/5
image

આ પ્લાનમાં યુઝર્સ દેશભરમાં કોઈપણ નેટવર્ક પર કોલ કરી શકે છે. આ પ્લાનમાં યુઝરને રોજ 100 એસએમએસ પણ મળે છે. 

રોજ 2 જીબી ડેટા

4/5
image

ડેટાની વાત કરીએ તો આ પ્લાનમાં યુઝરને રોજ 2 જીબી ડેટા મળે છે. 2 જીબી પછી પણ ડેટા યુઝ કરવા માટે છે પરંતુ પછી સ્પીડ ઓછી થઈ જાય છે. 

5/5
image