Daily Horoscope 1 મે: શનિની સાડાસાતી અને વક્રદ્રષ્ટિથી બચવા અજમાવો આ ઉપાય, જાણો તમારું રાશિફળ

શું તમે શનિની સાડાસાતી, મહાદશાથી ડરો છો? તો આજના રાશિફળમાં ભગવાનની વિશેષ કૃપા મેળવવાના ઉપાય જાણી લો. શનિ દેવ ભક્તોને રાજયોગ અને ધન વૈભવ આપે છે. ભગવાન શનિને પ્રસન્ન કરવા માટે શનિવારે તેમને સરસવનું તેલ અને કાળા કપડાં ચડાવો. આ ઉપરાંત કાળા તલનું દાન કરો. આજના રાશિફળમાં જાણો તમારો દિવસ કેવો રહેશે. 

મેષ

1/12
image

શું તમે શનિની સાડાસાતી, મહાદશાથી ડરો છો? તો આજના રાશિફળમાં ભગવાનની વિશેષ કૃપા મેળવવાના ઉપાય જાણી લો. શનિ દેવ ભક્તોને રાજયોગ અને ધન વૈભવ આપે છે. ભગવાન શનિને પ્રસન્ન કરવા માટે શનિવારે તેમને સરસવનું તેલ અને કાળા કપડાં ચડાવો. આ ઉપરાંત કાળા તલનું દાન કરો. આજના રાશિફળમાં જાણો તમારો દિવસ કેવો રહેશે.  મેષ- સત્તા પક્ષથી લાભ થશે. હાલત  સુધરતા જોવા મળી રહ્યા છે. બાળકોના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. સૂર્ય દેવને જળ ચડાવતા રહો. 

વૃષભ

2/12
image

વૃષભ- અધિકારીઓ તમારાથી ખુશ રહેશે. પ્રેમ મધ્યમ અને સ્વાસ્થ્ય ઠીક છે. બિઝનેસમાં ફાયદો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. ભગવાન સૂર્યદેવની પૂજા કરો. 

મિથુન

3/12
image

મિથુન- નોકરીમાં પ્રમોશન મળી શકે છે. બિઝનેસમાં લાભ થશે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. પ્રેમ પણ ઠીકઠાક છે. તાંબાના વાસણને દાન કરો.

કર્ક

4/12
image

કર્ક- આજે તમારી સામે કોઈ સમસ્યા આવી શકે છે. સાવધાન રહો. પ્રેમ મધ્યમથી સારા તરફ રહેશે. બિઝનેસની રીતે સારો દિવસ છે. ભગવાન બજરંગ બલીની પૂજા કરો. 

સિંહ

5/12
image

સિંહ- જીવનસાથી સાથે ઝગડો થવાના અણસાર છે. જે લાંબા સમય સુધી ચાલશે. બિઝનેસની રીતે દિવસ સારો છે. પ્રેમ મધ્યમ રહેશે. પીળી વસ્તુ તમારી પાસે રાખો. 

કન્યા

6/12
image

કન્યા- આજે તમારું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. તમે ધીરે ધીરે તમારા પ્રિયજનની નજીક આવશો. બિઝનેસ ઠીક રહેશે. તાંબાની ચીજ દાન કરો.   

તુલા

7/12
image

તુલા- વિદ્યાર્થીઓ માટે આજે સારો સમય છે. પ્રેમ અને સ્વાસ્થ્ય મધ્યમ છે. બિઝનેસ પણ ધીરે ધીરે આગળ વધશે. તાંબાની કોઈ ચીજનું દાન કરો. 

વૃશ્ચિક

8/12
image

વૃશ્ચિક- ઘરમાં ઝગડો થઈ શકે છે. તમે વધુ આક્રમક ન રહો. પ્રેમ ઠીક રહેશે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. બિઝનેસમાં લાભના સંકેત છે. સૂર્ય દેવતાને જળ ચડાવો.

ધનુ

9/12
image

ધનુ- તમારી યોજનાઓ આજે લાગુ કરવાનો દિવસ છે. ફક્ત શેખચલ્લીની જેમ સપના ન  જુઓ. બિઝનેસમાં લાભ થઈ શકે છે. સ્વાસ્થ્ય મધ્યમ રહેશે. પ્રેમની સ્થિતિ ઠીક છે. લાલ વસ્તુ તમારી પાસે રાખો. 

મકર

10/12
image

મકર- તમારા પરિજનો સાથે વિવાદમાં ન પડો. બાકી બધુ સારી રીતે ચાલતું રહેશે. સ્વાસ્થ્ય, પ્રેમ અને બિઝનેસ ત્રણેય સારા ચાલી રહ્યા છે. શનિદેવની પૂજા કરો. 

કુંભ

11/12
image

કુંભ- તમે સિતારાની જેમ ચમકશો. સ્વાસ્થ્ય ઠીક અને પ્રેમ મધ્યમ રહેશે. બિઝનેસ ઠીક ચાલી રહ્યો છે. લીલી વસ્તુ તમારી પાસે રાખો. 

મીન

12/12
image

મીન- ફાલતું ખર્ચ કરવાથી બચો. પ્રેમ અને સ્વાસ્થ્ય મધ્યમ છે. બિઝનેસમાં લાભ થશે. ભગવાન શંકરની ઉપાસના કરો.