close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

રાશિફળ 10 ફેબ્રુઆરી: આ રાશિના જાતકોને થશે વસંત પંચમી પર ધન લાભ, મળશે સફળતા

જ્યોતિષ વિજ્ઞાન અનુસાર કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઇ રહ્યો છે. તેના અનુસાર તમારું જીવન પ્રભાવિત થયા છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ દરરોજ અલગ હોય છે.

કેતન પંચાલ | Feb 10, 2019, 10:08 AM IST

નક્ષત્ર તેમની ચાલ દરેક સમયે બદલતા રહે છે. આ નક્ષત્રનો આપણા જીવન પર ઘણો પ્રભાવ પડે છે. જ્યોતિષ વિજ્ઞાન અનુસાર કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઇ રહ્યો છે. તેના અનુસાર તમારું જીવન પ્રભાવિત થયા છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ દરરોજ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે તો ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. તો આજે તમારો દિવસ કેવો હશે તે જાણીએ આ રાશિફળમાં....

1/12

મેષ રાશિ

મેષ રાશિ

તમારુ વ્યક્તિત્વ આકર્ષક રહેશે. મન પણ મજબૂત રહેશે. ઘર, જમીન- મિલકતથી સંબંધિત કેટલીક સારી અને નવી તક મળી શકે છે. ઓફિસના કેટલાક અધુરા કામ પૂરા કરવામાં લાગ્યા રહેશો. તમારા મનની શંકા પણ દૂર થઇ શકે છે. જે પણ ફરેફાર થઇ રહ્યાં છે, તે તમારી ઉન્નતી માટે પણ જરૂરી છે. પરિવાર અને સમાજના લોકો તમારા માટે ઘણા મદદગાર સાબીત થઇ શકે છે.

2/12

વૃષભ રાશિ

વૃષભ રાશિ

આજે તમે થોડા સ્ફૂર્તિ અને ચિંતિત દેખાશો, તો મહેનતથી પણ સફળતા મળી શકે છે. વિચારેલા કામ સરળતાથી પૂર્ણ કરી શકો છો. આજે તમે ભવિષ્યની યોજનાઓ બનાવી શકો છો. કોઇ ખાસ માણસથી તમે તમારા મનની વાત શેર કરી શકો છો. તો કેટલાક મોટા નિર્ણયો પણ તમે લઇ શકો છો. માતાથી સુખ મળશે. બિઝનેસ વધવાનો યોગ છે.

3/12

મિથુન રાશિ

મિથુન રાશિ

કન્ફ્યૂઝનની સ્થિતિથી લડવાના પ્રયાસમાં તમે સફળ થઇ શકો છો. ધૈર્ય અને પ્રયત્ન વચ્ચે સંતુલન રખો, તો વધારે સમસ્યાઓ ઉકેલાઇ શકે છે. ધન લાભનો યોગ બની રહ્યો ચે. કોઇ એક વ્યક્તિ સાથે તમારા સંબંધોની વચ્ચે કોઇ મામલો ઉકેલાવવાનો યોગ બની રહ્યો છે. કોઇ સારા સમાચાર મળી શકે છે. નોકરીમાં અધિકારી તમારાથી ખુશ થઇ શકે છે. નવી જવાબદારીઓ પણ મળવાની સંભાવના છે.

4/12

કર્ક રાશિ

કર્ક રાશિ

મુશ્કેલીઓથી છૂટકારો મળી શકે છે. કોઇ નવી ટેકનિકના કારણે તમારૂ કામકાજ સરળ થઇ શકે છે. કોઇ નવું ઉપકરણ પણ આજે તમે ખરીદી શકો છો. કોઇ નવા વિચાર પર કામ કરી શકો છો. નવા વિચાર, ટેકનિક તમારા માટે ઉપયોગી અને ફાયદાકારક સાબિત થઇ શકે છે. બિઝનેસમાં પરિવારની મદદથી સફળતા મળી શકે છે. નવા બિઝનેસની શરૂઆત પણ કરી શકો છો. પ્રેમમાં સફળતા મળવાનો યોગ છે.

5/12

સિંહ રાશિ

સિંહ રાશિ

તમારા મનમાં કેટલાક મોટા વિચાર આવી શકે છે. વિશ્વાસપાત્ર લોકોથી સમય પર યોગ્ય સલાહ અને મદદ મળી શકે છે. તમે તમારી પ્રતિભા દેખાળવામાં સફળ થઇ શકો છો. ભણવા અને કંઇક નવું શીખવામાં રૂચિ હશે. બિઝનેસ અથવા નકોરીના કામથી યાત્રા થઇ શકે છે. સંયમ રાખો અને પોતાના માટે કંઇક સારૂ કામ પણ થશે. વિચારેલા કામ પૂરા કરવાનો પ્રયત્ન કરો.

6/12

કન્યા રાશિ

કન્યા રાશિ

કરિયરમાં ફેરફાર થવાનો યોગ્ય સમય કરી શકાય છે. સ્પષ્ટ અને સાચી વાત કરવાથી મુશ્કેલીઓથી દૂર રહી શકો છો. મિત્રો અને સંબંધીઓની મદદ પણ તમને મળી શકે છે. ઘન લાભનો યોગ છે. કરવામાં આવેલા કામમાં ફાયદો થઇ શકે છે. સંબંધો સુધરવાનો યોગ બની રહ્યો છે. દરેકનું સન્માન કરો. તમારા કેટલાક નિર્ણયમાં ચોકસાઈ હોય શકે છે. પ્રોફેશનમાં સફળતા મળી શકે છે. લગ્ન યોગ્ય લોકોનો પ્રસ્તાવ મળી શકે છે. કોઇ મોટા નિર્ણય લેવાથી પહેલા આસપાસના લોકોથી સલાહ લઇ શકો છો.

7/12

તુલા રાશિ

તુલા રાશિ

અવિવાહિત લોકોની લવ લાઇફ સારી થઇ શકે છે. વિવાહિત લોકોને પણ પાર્ટનરથી મદદ મળી શકે છે. જીવનસાથી સાથે તમારા પ્રેમમાં વધારો થશે. કાર્યક્ષેત્રમાં કેટલાક લોકોથી મદદ મળી શકે છે. હરવા-ફરવા અને મનોરંજનમાં સમય પસાર થઇ શકે છે. આજે કોઇ સારા સમાચાર પણ મળી શકે છે. કારોબારમાં વ્યસ્ત રહેશો. નોકરીમાં નવી જવાબદારી મળશે. કેટલુંક નવું પણ શીખવા મળશે. આવકનો એવો રસ્તો ઉભો થઇ શકે છે.

8/12

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિ

મહેનત ઓછી અને ફાયદો વધારે થઇ શકે છે. કોઇ પણ સાથે તમારી ખાસ વાતચીત થઇ શકે છે, જેનો ફાયદો તમારા કરિયરમાં થઇ શકે છે. સાથે કામ કરનાર કોઇ વ્યક્તી, તમારા કરિયર સાથે જોડાયેલા મામલે ઘણો મદદગાર સાબીત થઇ શકે છે. કાર્યસ્થળ પર તમારા માટે પરિસ્થિતિ સારી હોઇ શશકે છે.

9/12

ધન રાશિ

ધન રાશિ

તમારા મનની વાત કોઇને કહેવા ઇચ્છો છો તો કહીં દો. આજે તમે દરેક વસ્તુ પર ધ્યાન આપો. તમારા મનની વાત સાંભળવાનો પ્રયત્ન કરો. આજે તમે કોઇ રહસ્યને જાણવાનો પ્રયત્ન કરશો. તમારી જવાબદારી વધી શકે છે. કારોબાર માટે લોકોનો કોન્ટેકટ કરવો પડી શકે છે.

10/12

મકર રાશિ

મકર રાશિ

તમારી કેટલીક મોટી મુશ્કેલીઓ પૈસાથી ઉકેલાઇ શકે છે. આવકના ઘણા રસ્તાઓ ખૂલી શકે છે. અજે કામકાજ વધારે હોય શકે છે. બોસથી વાતચીતમાં તમને સળતા મળી શકે છે. બિઝનેસમાં ફયદા થઇ શકે છે. મિત્રોથી મદદ મળી શકે છે. પાર્ટનરના સહયોગથી તમને સફળતા મળી શકે છે. દરરોજના કામ પણ પૂરા થઇ શકે છે અને તમારું સ્વાસ્થ્ય પણ સારૂ રહેશે.

11/12

કુંભ રાશિ

કુંભ રાશિ

નોકરીયાત અને બિઝનેસ વાળો લોકો તેમના કામથી સંતુષ્ટ થઇ શકે છે. મોટા અધિકારીથી પણ વાતચીત થવાની સંભાવાના છે. કોઇને મદદ કરવાની તક મળી શકે છે. દુશ્મનો પણ જીત મળશે. આજે તેમને સંબંધોનો ફાયદો મળી શકે છે. સંતાનથી સુખ મળશે. કારોબારમાં સફળતાનો યોગ બને છે. અધિકારી તમારા કામની પ્રશંસા કરી શકે છે. પતિ-પત્ની વચ્ચે સમાધાન થશે. માતા પિતા આશીર્વાદ લો.

12/12

મીન રાશિ

મીન રાશિ

ધન લાભની મોટી તક મળી શકે છે. પૈસાના ક્ષેત્રમાં પણ સારો ખાસો સુધાર થવાનો યોગ છે. કેલાક અવસરનો ફાયદો તેમે મળી શકે છે. અચાનક ધન લાભ થઇ શકે છે. રોકાણના વિચાર પર નિર્ણય પોતાના અનુસરા જ કરો. આસપાસના લોકો અથવા સાથે કામ કરતા લોકોની પ્રશંસા કરો. તમારો આત્મવિશ્વાસ પણ વધી શકે છે. કામ-ધંધો સારો ચાલશે. કાર્યસ્થળ પર મહોલ પણ સારો મળી શકે છે.