close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

રાશિફળ 10 સપ્ટેમ્બર: આ રાશિના જાતકોને આજે ઓફિસમાં મળશે સફળતા

જ્યોતિષ વિજ્ઞાન અનુસાર કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઇ રહ્યો છે. તેના અનુસાર તમારું જીવન પ્રભાવિત થયા છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ દરરોજ અલગ હોય છે

Sep 10, 2019, 08:52 AM IST

નક્ષત્ર તેમની ચાલ દરેક સમયે બદલતા રહે છે. આ નક્ષત્રનો આપણા જીવન પર ઘણો પ્રભાવ પડે છે. જ્યોતિષ વિજ્ઞાન અનુસાર કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઇ રહ્યો છે. તેના અનુસાર તમારું જીવન પ્રભાવિત થયા છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ દરરોજ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે તો ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. આજનો તમારો દિવસ કેવો હશે તે જાણીએ આ રાશિફળમાં...

1/12

મિથુન રાશિ

મિથુન રાશિ

આજે તમે નવા પ્રયોગ કરશો. તમારું કોન્ફિડેન્સ લેવેલ આજે વધી શકે છે. મનની વાત સાંભળો. દરેક પ્રકરાના સંબંધોમાં સહેજતા હોય શકે છે. લોકોની સાથે તમારું તાલમેલ રહેશે. રોમાંસની તક પણ મળી શકે છે. પરિવાર અથવા મિત્રો સાથે ફરવા જઇ શકો છો.

2/12

કર્ક રાશિ

કર્ક રાશિ

આજે તમે પ્રયત્ન કરશો, તો સારી સફળતા પણ મળી શકે છે. આજે તમે કોઇને પણ તમારી વાતથી સહેમત કરી શકે છે. ઘરમાં કેટલાક કિસ્સાઓ અચનાક તમારી સામે આવી શકે છે. થોડા સમય એકલા પસાર કરો. તમારા માટે સારૂ રહેશે. તમે સહયોગ અને સમાધાન કરવાના પાક્કો ઇરાદો કરી ઘરેથી બહરા નીકળો.

3/12

સિંહ રાશિ

સિંહ રાશિ

આજે તમારુ કામ પૂરુ કરવા માટે દરેક રીત અપનાવી શકો છો. વ્યસ્ત હોવા છતાં દિવસ સારો પસાર થશે. પૈસાના મામલે ફાયદો પણ થઇ શકે છે. કોઇ નવી નોકરી તમને મળી શકે છે. મોટાભાગના લોકો તમારા માટે પોઝિટિવ હોઇ શકે છે. પરિવારમાં નાના લોકોથી મદદ મળવાનો યોગ છે.

4/12

કન્યા રાશિ

કન્યા રાશિ

ઓફિસમાં આજે તમે કેટલાક કિસ્સાઓમાં સફળ થઇ શકો છો. કરિયરથી જોડાયેલી કેટલીક સમસ્યાનું સમાધાન મળી શકે છે. ઓફિસમાં તમારા કામની પ્રશંસા થશે. પ્રમોશન મળવાનો યોગ છે. ગિફ્ટ મળી શકે છે. નવા મિત્રોથી મુલાકાત થઇ શકે છે. બિઝનેસ કરનાર લોકોના અટવાયેલા રૂપિયા મળી શકે છે. અધિકારીઓ તમારા કામકાજથી આજે ખુશ રહશે.

5/12

તુલા રાશિ

તુલા રાશિ

પોતના પર વિશ્વાસ રાખો, મહેનત કરો. જાણકારી ભેગી કરો. લોકોથી મળો અને જરૂરીયાત પડે તો યાત્રા પણ કરો. તમારા જીવનના કેટલાક પાસાઓમાં બદલાવ આવી શકે છે. કોઇ નવો અનુભવ થઇ શકે છે. જૂની વાતો અને યાદો ભૂલવાનો પ્રયત્ન કરો. આજે તમે ખુલ્લા મન અને પુરા ઉત્સાહથી લોકોની વાતો સાંભળતા કામ કરશો.

6/12

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિ

ઓફિસમાં કોઇ એક્સ્ટ્રા જવાબદારી મળવાની સંભાવના છે. તમે નવું કામ શરૂ કરવાનું પણ મન બનાવી શકો છો. બીજાની વાત ધ્યાનથી સાંભળો. સકારાત્મક રહો. કામ વધારે રહેશે નહીં, તેમ છતાં દિવસ ઝડપી પસાર થશે. ઓફિસના કોઇ કામમાં તમારી અડચણો દૂર થઇ શકે છે. તમારી મુલાકાત આજે કેટલાક એવા લોકો સાથે થઇ શકે છે જે તમારા જીવન પર પ્રભાવ પાડી શકે છે.

7/12

ધન રાશિ

ધન રાશિ

મોટાભાગની સમસ્યાઓ દૂર કરવામાં સફળ રહેશો. કોઇ મોટું રોકાણ કર્યું હોય તો તેનાથી ફાયદો થઇ શકે છે. પૈસાના રોકાણ કરવા મામલે લોકોથી મળો, વાત કરો અને કોઇ તક જવા ના દો. દિવસ ઝડપીથી પસાર થઇ શકે છે. કેટલાક નવા અને દિલચસ્પ લોકોથી મુલાકાત થવાનો યોગ છે. જોબ અથવા બિઝનેસમાં કેટલાક ફરેફાર કરવાનું મન બનાવી શકો છો.

8/12

મકર રાશિ

મકર રાશિ

ધૈર્ય અને નિયમિતતાની સાથે તમે જે મહેનત કરી હતી, તેનું પરિણામ તમારી ફેવરમાં રહેશે. જૂના મિત્રો સાથે વાતચીત અથવા મુલાકાત થવાની સંભાવના છે. તમારી જવાબદારીઓ પૂરી થઇ શકે છે. વિચારેલા કામ પૂરા થઇ જશે. પૈસા કામાવવા તમારા માટે સરળ છે. કામકાજ અને યાત્રાને લઇને તમારી પાસે એક કરતા વધારે વિકલ્પ છે.

9/12

મેષ રાશિ

મેષ રાશિ

પૈસાના મામલે સમજદારીથી કામ લો. જીવનસાથીની સલાહથી તમને ફાયદો થઇ શકે છે. પૈસા કમાવવાની યોજના બનાવશો. નકોરીમાં કોઇ મોટી અને સારી ઓફર મળી શકે છે. કેટલાક મિત્રોથી મુલાકાત થઇ શકે છે. જેમની સાથે તમે ભવિષ્યની યોજનાઓ બનાવી રહ્યા છો, તેનું પ્લાનિંગ તમારા મગજમાં ચાલતુ રહેશે.

10/12

વૃષભ રાશિ

વૃષભ રાશિ

સારુ પ્લાનિંગ અને સમજી વિચારીને ઉપયોગથી તમને મોટો ફાયદો થઇ શકે છે. વિચારેલા કેટલાક ખાસ કાર્યો આજે પૂર્ણ થવાનો યોગ છે. તમારે નોકરી અથવા રોજિંદા કાર્યમાં થોડો ફેરફાર કરવા વિશે વિચાર કરવો જોઇએ. તમારા માટે ખરીદી પણ ફાયદાકારક હોઇ શકે છે. ધન લાભનો યોગ બની રહ્યો છે.

11/12

કુંભ રાશિ

કુંભ રાશિ

કેટલાક ફેરફારની શરૂઆત આજથી થઇ શકે છે. રહસ્યપૂર્ણ મામલે તમારુ રુઝાન વદી શકે છે. સારા વ્યવહાર ના માત્ર તમને સફળ બનાવશે, પરંતુ તમને મળતા લોકો પણ ઘણા ખુશ રહેશે. વિપરીત લિંગથી આકર્ષણ વધી શકે છે. તમે જીવનસાથી સાથે ફરવા જઇ શકો છો. તમારી ધારણા સકારાત્મક રહેશે.

12/12

મીન રાશિ

મીન રાશિ

તમેન સારી તક મળી શકે છે. નવા પ્લાનિંગ અને તકને લઇને કોઇ મોટો નિર્ણય પણ તમે કરી શકો છો. નોકરીમાં નવું પદ અથવા નવા કામની ઓફર મળી શકે છે. મોટી અડચણો દૂર થઇ શકે છે. ઘન લાભનો યોગ છે. આવકનો કોઇ નવો સોર્સ બનશે. તમારે યાત્રા પણ કરવી પડી શકે છે. તમારા કામથી બધાને ખુશ કરવાનો પ્રયત્ન કરો.