Daily Horoscope 14 માર્ચ: આ રાશિના જાતકોને આજે મોટા ધનલાભના યોગ, પક્ષીને ચણ નાખજો, જાણો રાશિફળ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

Mar 14, 2021, 08:02 AM IST

આજે 14 માર્ચ 2021નો રવિવારનો દિવસ છે. ઉત્તરભાદ્રપદા નક્ષત્રની સાથે શુક્લ યોગ છે. સૂર્યદેવની સાથે સાથે ભગવાન વિષ્ણુની આરાધનાથી તમને શુભ ફળ પ્રાપ્ત થશે. ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

1/12

મેષ

મેષ

મેષ- ફાલતુ ખર્ચાથી પરેશાન થશો. રોકાણથી લાભ થશે. તમને આજે મિત્રોનો સાથ મળશે. ધરેથી ધાણા ખાઈને નીકળો. સૂર્યની અંજલિ આપો. 

2/12

વૃષભ

વૃષભ

વૃષભ- સમય તમારી સાથે છે. લાભ ઉઠાવશો તો ફાયદો થશે. કોઈ નવો સંબંધ બંધાઈ શકે છે. નવા સંબંધોથી જીવનમાં ખુશી આવશે. આજે વાળ ન કપાવતા. ચંદ્રના દર્શન કરીને મોટાના આશીર્વાદ લો. 

3/12

મિથુન

મિથુન

મિથુન- કોઈની ચાલમાં ફસાઈ શકો છો. કોઈની વાતોમાં ન આવો. કઈંક નવું કરશો. નવા કામથી લાભ થશે. જીવનસાથીને ખુશ રાખો. ખીચડીનું દાન કરો. 

4/12

કર્ક

કર્ક

કર્ક- ઘરમાં ખુશીઓ આવશે. પરિવાર સાથે ફરવા જશો. કઈક ખોટું કરશો. ખર્ચા વધવાના યોગ છે. ચણાની દાળનું દાન કરો. 

5/12

સિંહ

સિંહ

સિંહ- કોઈ પરેશાનીથી છૂટકારો મળશે. જેવું વિચાર્યું છે એવું થશે નહીં. ખર્ચામાં વધારો થશે. આજે કરજ આપવાથી બચો. તેલનું દાન કરો. 

6/12

કન્યા

કન્યા

કન્યા- આજે પોતાને પરખશો. ક્યાંકથી ધનલાભ થવાના યોગ છે. ધનલાભ થશે. પયો વ્રતમાં ગાયના દૂધની ખીર બનાવીને દાન કરો. 

7/12

તુલા

તુલા

તુલા- કામનો બોજો ઓછો રહેશે. આજે થોડી શાંતિ મળશે. જે પણ કામ કરશે, સફળતા મળશે. હળદરવાળા પાણીથી સૂર્યને અર્ધ્ય આપો.   

8/12

વૃશ્ચિક

વૃશ્ચિક

વૃશ્ચિક- આજે કોઈ તમારી ફરિયાદ કરી શકે છે. પરેશાની વધી શકે છે. ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. શાંત રહેજો. તેલનું દાન કરો.   

9/12

ધનુ

ધનુ

ધનુ- ધનલાભના યોગ છે. ખર્ચામાં વધારો થશે. ધરવાળાથી સુખ મળશે. મિત્રો પરેશાન કરી શકે છે. તાંબાનું દાન કરો. નવા વસ્ત્ર પહેરજો. 

10/12

મકર

મકર

મકર- કોઈ મોટો ધનલાભ થઈ શકે છે. સહકર્મીઓથી ફાયદો થશે. ચાંદીમાં રોકાણથી લાભ થશે. જમીન સંપત્તિથી લાભ થઈ શકે છે. પક્ષીને ચણ નાખજો. 

11/12

કુંભ

કુંભ

કુંભ- આજે સફળતા મળશે. ખોટી સંગતમાં ફસાઈ શકો છો. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો  રહેશે. અભ્યાસ ક્ષેત્રે સફળતા મળશે. વાયુકારક ભોજન ન લેતા. 

12/12

મીન

મીન

મીન- સંકોચથી પરેશાનીઓ વધશે. ક્યાંકથી સુખના યોગ છે. નવો સામાન મળશે. મીઠાનું દાન કરો.