Daily Horoscope 17 માર્ચ: આજે આ રાશિના જાતકો સંભાળીને રહે, શબ્દો પર કાબૂ રાખે, જાણો રાશિફળ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

Mar 17, 2021, 07:28 AM IST

આજે 17 માર્ચ 2021નો દિવસ છે. ભગવાન શ્રીગણેશની પૂજા માટે તેમનો વિશેષ દિવસ બુધવાર અને વિશેષ તિથિ ચતુર્થી પણ છે. ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

1/12

મેષ

મેષ

મેષ- આજે જીવનસાથીથી લાભ થશે. અટવાયેલા કામ પૂરા થશે. વધુ બોલવાથી નુકસાન થશે. સમજી વિચારીને બોલો. મહિલાઓની મદદ કરો. શ્રીગણેશની પૂજા કરો.

2/12

વૃષભ

વૃષભ

વૃષભ- મહેનતનો પૂરેપૂરો લાભ મળશે. મહેનતથી સફળતા મળશે. પણ સ્વાસ્થ્ય પરેશાન કરશે. ડોક્ટરની સલાહ લો. ઘરમાં કપૂરનો ધૂપ કરો. 

3/12

મિથુન

મિથુન

મિથુન- કારોબારમાં ફાયદો થશે. સફળતાના નવા રસ્તા ખુલશે. દિવસની શરૂઆત નિરાશાથી થશે. સાંજે દરેક કામમાં સફળતા મળશે. લોટના હલવાનું દાન કરો. 

4/12

કર્ક

કર્ક

કર્ક- કારોબાર માટે શુભ દિવસ છે. કેટલાક કામોમાં નુકસાન થશે. સંબંધીઓ સાથે મન મોટાવ થશે. વિદેશથી  લાભના યોગ છે. કાટ લાગેલા ચાકૂ કે કાતરનો ઉપયોગ  ન કરો. 

5/12

સિંહ

સિંહ

સિંહ- પરિવારમાં અશાંતિ રહેશે. જીવનસાથીથી પરેશાની રહેશે. નોકરીમાં પ્રમોશન થઈ શકે છે. સમસ્યાનો ઉકેલ પોતે જ કાઢશો. તાંબાના લોટામાં તલ ભરીને દાન કરો. તકિયા પર લાલ રંગનું કવર ચઢાવો. 

6/12

કન્યા

કન્યા

કન્યા- દરેક કામમાં સફળતા મળશે. સફળતાનો નશો ચઢી શકે છે. ભાગ્ય દરેક કામમાં સાથે રહેશે. લોકો તમારો વિરોધ કરી શકે છે. ગણેશજીનું વ્રત કરો. તેમને દુર્વા ચઢાવો.

7/12

તુલા

તુલા

તુલા- વધુ બોલવાથી નુકસાન થશે. તમારી કમીઓ પકડાશે. મહેનતથી સફળતા મળશે. ધાર્મિક કામોમાં ધન ખર્ચ કરશો. માથા પર યજ્ઞની ભસ્મ ચઢાવો. મંદિરમાં તલના લાડુ ચઢાવો.   

8/12

વૃશ્ચિક

વૃશ્ચિક

વૃશ્ચિક- કોઈ વિશેષ કામ કરશો. દરેક કામમાં સફળતા મળશે. અચાનક ધનની જરૂર પડી શકે છે. વિદ્યાર્થીઓને શિક્ષણમાં અડચણ આવશે. ચાંદીના ગ્લાસમાં પાણી પીવો. મહાલક્ષ્મીનું પૂજન કરો. 

9/12

ધનુ

ધનુ

ધનુ- બુદ્ધિ દરેક કામમાં સાથ આપશે. ધનની  કમી રહેશે. જરૂરી ખર્ચામાં કાપ કરવો પડશે. એલ્યુમિનિયમના વાસણોનો ઉપયોગ ન કરો. ગણેશજીને પીળા વસ્ત્ર સમર્પિત કરો. 

10/12

મકર

મકર

મકર- આજે ખર્ચા વધારે થશે. આવકથી વધુ ખર્ચ પરેશાન કરશે. સ્પર્ધાઓમાં સફળતા મળશે. કોઈને ઉધાર ન આપો. મંદિરમાં તલનું દાન કરો. 

11/12

કુંભ

કુંભ

કુંભ- વેપારમાં લાભ થશે. શેરબજારથી ફાયદો થશે. વિેદશથી લાભ થશે. ભાઈઓથી કષ્ટ થઈ શકે છે. બેડરૂમમાં પીળા રંગની ચાદર બિછાવો. તલથી બનેલા પકવાન ભગવાનને ચઢાવો.  

12/12

મીન

મીન

મીન- બેકારમાં સમય વ્યય થશે. અધિકારીઓનો સહયોગ મળશે. પીળા વસ્ત્રોનું દાન કરો. ગણેશજીનું પૂજન કરો.