રાશિફળ 19 સપ્ટેમ્બર: આ રાશિના જાતકો માટે અત્યંત શુભ દિવસ, શનિદેવની રહેશે અપાર કૃપા
નોકરીયાતોને અધિકારીઓનો સહયોગ મળશે. આજે ખુબ કામ કરવું પડશે. ધનલાભના યોગ છે. રોકાણના પણ યોગ છે. નવુ મકાન ખરીદી શકો છો. અનેક મામલાનો ઉકેલ આવશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે.
બિઝનેસ સારો ચાલશે. જૂના પૈસા પાછા મળશે. જમીન સંપત્તિના મામલામાં ફાયદો થશે. જૂના અટવાયેલા નાણા પાછા મળશે. કરજની ચૂકવણી થવાની શક્યતા. કાર્યસ્થળ પર સાથીઓનો સહયોગ મળશે.
બેવડા વિચારોને લઈને કામમાં મન અટવાયા કરશે. નિર્ણય લેવો મુશ્કેલ થશે. વિવાદથી બચો. દુશ્મન હેરાન કરવાની કોશિશ કરશે. નોકરીમાં ફેરફારના યોગ. ખર્ચ થઈ શકે છે. ફાલતુ ખર્ચ વધશે. પેટના રોગથી બચજો. તણાવ રહેશે.
ભાગ્ય અને સમય તમારી ફેવરમાં રહેશે. આજે કોઈ કામમાં ઉલટફેર થવાથી ફાયદો થશે. જૂના કામોની પતાવટ માટે સારો દિવસ છે. જરૂરી કામો પૂરા થશે. મોટાભાગનો સમય મિત્રો સાથે વિતાવશો. મિત્રોના ઘણા કામ તમારી મદદથી થશે.
કાર્યક્ષેત્ર અને બિઝનેસમાં દુશ્મનો પર જીત મળશે. નવું કામ મળી શકે છે. કાર્યક્ષેત્રમાં સહયોગ અને સફળતા મળશે. ધનલાભના યોગ છે. દુશ્મનો પર ભારે પડશો. નોકરીમાં પ્રગતિ થશે. કરેલા કામોથી ધનલાભ થશે. જૂના મિત્રોને મળશો.
કાર્યક્ષેત્રમાં પદોન્નતિના યોગ છે. બિઝનેસમાં ધનલાભના યોગ છે. પ્રેમી કે જીવનસાથી તમારી મોટી તાકાત બનશે. ભાગ્યથી ધનલાભ થશે. પ્રેમમાં સફળતા મળશે. મહત્વપૂર્ણ લોકો સાથે સંપર્ક થશે.
તમારા સ્વાસ્થ્યમાં ધ્યાન રાખો. વાણી પર સંયમ રાખો તો સારું રહેશે. જાત પર નિયંત્રણ રાખો. કાર્યક્ષેત્રમાં કોઈ નવો નિર્ણય ન લો. પાર્ટનર પ્રત્યે ઉગ્ર થઈ શકો છો. થાક લાગશે. સમય તમારા અનુકૂળ ઓછો જોવા મળશે.
અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. અધિકારીઓ ખુશ રહેશે. કોઈ નવી જવાબદારી મળી શકે છે. લવ લાઈફ સારી રહેશે. રોજબરોજના કામથી ધનલાભ થશે. કોઈ પસંદગીની વ્યક્તિનો સંપર્ક થઈ શકે છે. ખાણીપીણીમાં ધ્યાન રાખો.
નીચલા વર્ગના લોકોની મદદ અને ફાયદો મળી શકે છે. બિઝનેસમાં કોઈ નવી યોજના સામે આવશે. જૂનિયર સિનિયર બધા મદદ કરશે. અગાઉ કોઈની મદદ કરી હશે તે અચાનક કામ લાગી શકે છે. પાર્ટનરને ખુશ કરવા માટે ખર્ચ કરશો.
બિઝનેસ માટે નાનો મોટો પ્રવાસ થઈ શકે છે. નવી જવાબદારીઓ મળી શકે છે. નોકરીમાં ઉન્નતિ થશે. અચાનક ધનલાભ થશે. તમારા કામના વખાણ થશે. જીવનસાથી કે પાર્ટનર સાથે વધુ સમય વિતાવશો. ક્યાંક ફરવા જઈ શકો છો.
નોકરીમાં સારું પ્રદર્શન રહેશે. બિઝનેસમાં ફાયદાના યોગ છે. જૂના મિત્રો જોબ માટે મદદ કરી શકે છે. મન પ્રસન્ન રહેશે. નોકરીમાં પહેલા કરતા સારો સમય જોવા મળશે. કોઈ સારા સમાચાર મળી શકે છે. મનોરંજનમાં સમય પસાર થશે.
નોકરી અને બિઝનેસમાં મન ઓછુ લાગશે. કામ ઓછુ થશે અને કન્ફ્યુઝન વધશે. જવાબદારીઓને લઈને સવાલ ઉઠી શકે છે. ચર્ચા થઈ શકે છે. લોકો તમારી મહેનતનો જશ ખાટવા લાગશે. સ્થિતિથી બચવાનો પ્રયત્ન કરો.