રાશિફળ 2 માર્ચ: આ રાશિના જાતકોને આજે ગોચર ગ્રહો કરાવશે બેડો પાર, ધનવર્ષાના યોગ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

Mar 2, 2021, 08:10 AM IST

આજે મંગળવાર 2 માર્ચ 2021નો દિવસ છે. ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

1/12

મેષ

મેષ

આજે કોઈ મોટી યોજના બનાવશો. સમજી વિચારને કોઈ કામ કરશો. આજે વાહન સાવધાનીથી ચલાવો અને લાલ રંગથી દૂર રહો. 

2/12

વૃષભ

વૃષભ

આજે ઈમાનદારીનો લાભ મળશે. આજે મિત્રો તમારો સાથ આપશે. શત્રુ બળશે. તુક્કાથી નહીં પરંતુ મહેનતથી ફળ મળશે. ઠાકુરજીને માખણ-મિશ્રીનો ભોગ લગાવો.   

3/12

મિથુન

મિથુન

આજે ધનલાભનો દિવસ છે. નવા વાહન, સમાન ખરીદવા ખુબ શુભ દિવસ છે. આજે વધુ વિચાર ન કરો, પ્રેક્ટિકલ એપ્રોચ અપનાવો. બુધ અસ્ત  ચાલી રહ્યો છે ફિટકારીને જળમાં પ્રવાહિત કરો. 

4/12

કર્ક

કર્ક

આજે અજાણ્યા લોકોથી નુકસાન થશે. પોતાના લોકોનો સહયોગ મળશે. આજે રિસ્ક લેવું  ભારે પડશે. આજનો દિવસ તમારા માટે શુભ નથી. આજે ભૈરવજીની પૂજા કરો. 

5/12

આજે પૈસા આવવા નિશ્ચિત છે. આજે લાભ થઈ શકે છે. જીવનમાં ઉમંગ અને ઉત્સાહ રહેશે. આજે સારો નફો રળી શકશો. આજે કોઈને ઉધાર ન આપો. પૈસા પાછા લેવા મુશ્કેલ બની જશે. ભગવાન નારાયણનું વ્રત કરો. 

6/12

કન્યા

કન્યા

આજે નાની નાની વાતો પરેશાન કરશે. કોઈ નાની ભૂલ આજે મોટી ભરપાઈ કરાવી શકે છે. જીવનસાથીથી લાભ થશે. તેમની વાતો પર આજે વિશ્વાસ કરો. લીલી દાળનું દાન કરો. 

7/12

તુલા

તુલા

આજનો દિવસ તમારા માટે ખાસ રહેશે. આજે ખુશીઓ ભેગી કરવાનો પ્રયત્ન કરો. બાળકોનું ખાસ ધ્યાન રાખો. બાળકો આજે કોઈ મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. દૂધનું દાન કરો. 

8/12

વૃશ્ચિક

વૃશ્ચિક

આજે પૈસા આવવા નિશ્ચિત છે. આજે લાભ થઈ શકે છે. જીવનમાં ઉમંગ અને ઉત્સાહ રહેશે. આજે સારો નફો રળી શકશો. આજે કોઈને ઉધાર ન આપો. પૈસા પાછા લેવા મુશ્કેલ બની જશે. ભગવાન નારાયણનું વ્રત કરો. 

9/12

ધનુ

ધનુ

આજે અજાણ્યા લોકોથી નુકસાન થશે. પોતાના લોકોનો સહયોગ મળશે. આજે રિસ્ક લેવું  ભારે પડશે. આજનો દિવસ તમારા માટે શુભ નથી. આજે ભૈરવજીની પૂજા કરો. 

10/12

મકર

મકર

આજે ધનલાભનો દિવસ છે. નવા વાહન, સમાન ખરીદવા ખુબ શુભ દિવસ છે. આજે વધુ વિચાર ન કરો, પ્રેક્ટિકલ એપ્રોચ અપનાવો. બુધ અસ્ત  ચાલી રહ્યો છે ફિટકારીને જળમાં પ્રવાહિત કરો. 

11/12

કુંભ

કુંભ

આજે ઈમાનદારીનો લાભ મળશે. આજે મિત્રો તમારો સાથ આપશે. શત્રુ બળશે. તુક્કાથી નહીં પરંતુ મહેનતથી ફળ મળશે. ઠાકુરજીને માખણ-મિશ્રીનો ભોગ લગાવો. 

12/12

મીન

મીન

આજે કોઈ મોટી યોજના બનાવશો. સમજી વિચારને કોઈ કામ કરશો. આજે વાહન સાવધાનીથી ચલાવો અને લાલ રંગથી દૂર રહો.