Daily Horoscope 23 January 2021: આજના રાશિફળમાં જાણો શનિ દેવને પ્રસન્ન કરવાના ઉપાય

Daily Horoscope 23 January 2021: શું તમે શનિ ગ્રહથી પરેશાન છો? જો તમે શનિની સાડાસાતીથી પીડાઇ રહ્યા છો તો આજે તેનાથી છુટકારાના ઉપાય જાણો. જ્યોતિષાચાર્ય દેવસ્ય મિશ્રના અનુસાર શનિ દેવની કૃપા મેળવવા માટે ચર્તુર્મુખ દીપક દાન કરો. આ ઉપરાંત પીપળાના ઝાડ નીચે પણ દીવો પ્રગટાવો. આજે 108 વાર 'ॐ शं शनिश्चराय नमः' મંત્રનો જાપ કરો. આજનો દિવસ કેવો રહેશે તે જાણો આ રાશિફળ (Aaj Ka Rashifal) માં... 

મિથુન

1/12

નજીકના સબંધીથી સહયોગ મળશે.  ધંધામાં નવી આવક મળે. કોઈ પરિવારિક વિષય ને લઈને ભાઈ બહેન વચ્ચે બોલચાલ થઈ શકે છે. સમય પર સાથે ચાલનારા પોતાના લોકો માટે પણ સમય આપવો જરૂરી છે. તમારા જીવનસાથી તમારા દિલની વાત સાંભળવા માટે પૂરતો સમય આપશે. વ્યસ્તતા છતાં સ્વાસ્થ્ય સારૂં રહેશે.

કર્ક

2/12

નોકરીમાં પ્રગતિ જણાશે. વ્યયસાયમાં ધનલાભ થાય. નાણાકિય તંગી અનુભવશો. કાર્યક્ષેત્રમાં વધુથી વધુ સમય વ્યતીત કરવો. પારિવારિક વાતાવરણ સુખદ રહેશે. જમીન કે કોઈ પ્રોપર્ટીમાં રોકાણ કરવું આજે તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે. 

સિંહ

3/12

આજે જીવનના અનેક મહત્વના મુદ્દાઓ પર તમારા  ઘરવાળા સાથે બેસીની વાત કરી શકો છો. આ રાશિના બાળકો આજે ખેલકૂદમાં જીવન પસાર કરી શકે છે. નવા રોમાન્સની સંભાવના પ્રબળ છે. નાણાકીય જીવન માં આજે ખુશ હાલી રહેશે આની સાથે તમે દેવા થી પણ આજે મુક્ત થયી શકો છો.

કન્યા

4/12

કોઈ અશુભ સમાચાર મળવાથી મન ઉદાસ રહેશે.  ઘરની વ્યવસ્થા ને સારી બનાવવામાં જીવનસાથીનો પૂર્ણ સહયોગ રહેશે. કોર્ટકચેરીના કાર્યમાં સફળતા મળે. આવક કરતાં ખર્ચ વધારે થાય. ધાર્મિક સામાજિક કાર્યોમાં વ્‍યસ્‍તતા રહેશો. આજે શક્ય હોય તેટલુ લોકો થી દૂર રહો. લોકો ને સમય આપવા કરતાં પોતાને સમય આપવાનું વધુ સારું છે.

તુલા

5/12

આજે કોઈપણ પ્રકારનું રોકાણ ટાળવું. પૌત્ર-પૌત્રી તથા દોહિત્ર-દોહિત્રી અત્યંત આનંદનો સ્રોત બનશે. આજે તમને માનસિક શાંતિ નો અનુભવ થશે. તમારી માટે દિવસ કદાચ બહુ સારો ન પણ હોય કેમ કે અનેક મુદ્દાઓ પર એક કરતાં વધારે અસહમતિઓ જોવાય છે. રચનાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે સફળતાભર્યો દિવસ કેમ કે લાંબા સમયથી જેની વાટ જોવાતી હતી તે નામના તથા સ્વીકૃતિ તેમને મળશે.

વૃશ્ચિક

6/12

જલદી તમને તમારો જીવનસાથી મળશે. જવાબદારીઓ પર ધ્યાન આપો. જરૂરી કામોની યોજના બની શકે છે.  વિચારેલા કામો શરૂ કરો. મહત્વપૂર્ણ મીટિંગ અને કામ માટે આજે શુભ દિવસ. સમસ્યાઓનો ઉકેલ આવશે. જે સ્થિતિનો સામનો કરી રહ્યા છો તેનાથી તમને ફાયદો થશે. આજે તમારી સોચ પોઝિટિવ રાખો. બધુ ઠીક થશે. 

ધન

7/12

નવા ગ્રાહકો સાથે વાત કરવા માટે સારો દિવસ છે. તમારા લક્ષ્યોનો પીછો કરવા માટે સારો દિવસ છે. તમારી શારીરિક ઉર્જાનું સ્તર જાળવી રાખો. વ્યવસાયમાં વર્તમાન પરિસ્થિતિનો સારો પ્રભાવ રહેશે. નાની-નાની બાબતોમાં તમારા જીવનસાથીની ટીકા કરવાનું બંધ કરો. આજે કોઈ વિપરીત લિંગની મદદ થી તમને નોકરી અથવા વેપાર માં આર્થિક લાભ થવાની શક્યતા છે.

મકર

8/12

તણાવ જેવી પરિસ્થિતિ થી તમે દૂર રહેશો. કોઈપણ યોજના પર કાર્ય કરવા પહેલા તેના પર વિચાર કરી લેવો જરૂરી છે કારણ કે તેની અસર સીધી તમારા કાર્યક્ષેત્ર પર પડી શકે છે.  મિત્રોની મદદ મળશે. સંતાનોથી સુખ અને આર્થિક મદદ મળવાના યોગ છે. વિવાહના પ્રસ્તાવ મળી શકે છે. 

મેષ

9/12

કોઈ તમને મનથી બિરદાવશે. રચનાત્મક કામમાં લાગેલા લોકો માટે સફળતાભર્યો દિવસ છે. તમે ખાલી સમયમાં એવું કામ કશો કે જ અંગે તમે હંમેશા વિચાર્યા કરતા હતા પરંતુ કરી શકતા નહતા. લોકોને મળવાનું કે પરિવાર સાથે જવાનો ક્યાંક કાર્યક્રમ બની શકે છે. કામ અને મહેનત બંને વધુ રહેશે. પરંતુ તમને સફળતા મળી શકે છે. 

વૃષભ

10/12

પૈસા મામલે તમારે પરિવારના તમામ લોકોને સ્પષ્ટ થવાની સલાહ આપવી જોઈએ. પ્રેમ ભગવાનની પૂજાની જેમ પવિત્ર છે. અનેક મુદ્દાઓ પર એક કરતાં વધારે અસહમતિઓ જોવાય છે. આ બાબત તામારા સંબંધોને નબળા પાડશે. છૂટક તથા જથ્થાબંધ વેપારીઓ માટે સારો દિવસ. જીવન ની જટિલતાઓ ને સમજવા માટે તમે આજે ઘર ના કોઈ વરિષ્ઠ વ્યક્તિ સાથે સમય પસાર કરી શકો છો.

કુંભ

11/12

સ્વાસ્થ્ય રીતે આજનો દિવસ સારો છે. ધનની અવરજવર આજે દિવસભર થતી રહેશે અને દિવસ ઢળ્યા બાદ તમે બચત કરવામાં પણ સક્ષમ થશો. આજે તમારા પ્રિયને તમારા અસ્થિર વલણના કારણે પરસ્પર તાલમેળ બેસાડવામાં ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડશે. પરિવારના લોકો વચ્ચે પૈસા મુદ્દે વિવાદ થશે. 

મીન

12/12

નવા જનસંપર્ક તમારા માટે ફાયદાકારક સાબિત થશે. પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે. બાળકને કોઇ નકારાત્મક વાતને લઈને તણાવ રહી શકે છે. નોકરી કરતા લોકો ને વ્યવસાય માં કોઈ પણ પ્રકાર ની મુશ્કેલી આવતા ઉચ્ચાધિકારીઓ મદદ અવશ્ય લેવી.  તમે ઘરે આરામ કરી શકો છો. આજે તમે જૂના વિવાદ પતાવવાનું મન બનાવી શકો છો.