Daily Horoscope 24 January 2021: મળશે ઇચ્છીત ફળ, નાણાકીય લાભના છે યોગ

Daily Horoscope 24 January 2021: સૂર્ય દેવ પોતાના ભક્તોની શત્રુઓથી રક્ષા કરે છે. સૂર્ય દેવની કૃપા મેળવવા માટે રવિવારે પૂજા કરો અને આંકડા મૂળિયાનો હવન કરો. જ્યોતિષાચાર્ય દેવસ્ય મિશ્રના અનુસાર આજે 108 વાર 'ॐ घृणि सूर्याय नमः' મંત્રનો જાપ કરો. આજે તમે મહાલક્ષ્મીને પણ પ્રસન્ન કરી શકો છો. આજે સવા કિલો ઘઉં દાન કરો. તો આ રાશિફળ (Rashifal) માં માં જાણો આજનું દિવસ કેવો રહેશે... 

મિથુન

1/12
image

શારીરિક કષ્‍ટ, મનને પણ અસ્વસ્થ બનાવશે. કુટુંબમાં કલેશનું વાતાવરણ રહે. આંખમાં પીડા થાય. ખર્ચનું પ્રમાણ વધારે રહે. શ્રેષ્‍ઠ દાંપત્યસુખની પ્રાપ્તિ થાય. ભાગીદારીમાં લાભ અને જાહેર માન પ્રતિષ્‍ઠામાં વૃદ્ઘિ થવાનો સંકેત આપે છે.  સ્‍વજનોની મુલાકાત અને જાહેર માન પ્રતિષ્‍ઠા મળવાથી પ્રસન્‍નતા મળશે. 

કર્ક

2/12
image

માહિતીની આપ-લે વધશે. અફવાઓ પર ધ્યાન ન આપો. તમામ ક્ષેત્રોમાં સફળતાના સંકેતો છે. ગંભીર વિષયોમાં રસ લેશો. ભાગીદારોનો સહયોગ મળશે. તકને જડપી લેજો એટ્લે આજનો દિવસ તમારા માટે સારો સાબિત થશે અને તમને તેનું ઉત્તમ પરિણામ પણ મળશે. તમે તમારા પ્રિય સાથે ક્યાંક લઇ જઈ શકો છો.પરણિત લોકોનું દામ્પત્ય જીવન સામાન્ય રહેશે.

સિંહ

3/12
image

જો તમે બુદ્ધિથી કામ કરો છો, તો તમે આજે વધારે પૈસા કમાવી શકો છો. તમારા બાળકના ઇનામ વિતરણ સમારોહથી તમને આનંદ થશે. બીજાને ખુશી આપો અને જુની ભૂલોને ભૂલાવી તમે જીવનને સાર્થક બનાવો. વસ્તુઓ બનવાની રાહ ન જુઓ, બહાર જાઓ અને નવી તકો શોધો. જેઓ સમજે છે કે લગ્ન ફક્ત સેક્સ માટે છે, તે ખોટા છે કારણ કે આજે તમને સાચા પ્રેમની અનુભૂતિ થશે.

કન્યા

4/12
image

સ્‍વાધ્‍યાયમાં રુચિ વધશે. સામાજિક, માંગલિક સમારોહમાં ભાગ લેવાના યોગ બનશે. દિવસ પ્રતિકૂળ રહી શકે છે. ધન તેમજ સમય પસાર થવાનો યોગ.યાત્રા થઈ શકે છે.યાત્રા થઈ શકે છે.પ્રયત્‍નોનો ફળ તરત જ મળશે. તમારું સ્વાસ્થ્ય તમારી સાથે નથી અને આ કારણે તમારે કેટલાક મહત્વપૂર્ણ કાર્યને અધુરૂં છોડવું પડી શકે છે. આવી પરિસ્થિતિઓમાં ધૈર્ય અને બુદ્ધિનો ઉપયોગ કરો. 

તુલા

5/12
image

પરણિત લોકોના જીવનમાં પ્રેમ વધશે અને તમારી જીવનસાથી તમારી સાથે ખુશ રહેશે. પ્રવાસ માટે અનુકૂળ સમય, વાણી પર કાબૂ રાખવો નહીં તો બનેલા કામ બગડી શકે છે. લાભ મેળવવા માટે વધુ મહેનત કરવી પડશે. ધન પ્રાપ્તિનો યોગ બની રહ્યો છે. ઉતાવળમાં કરવામાં આવેલું કામ બગડી શકે છે. ધંધાકીય બાબતોમાં પ્રગતિ થશે. 

વૃશ્ચિક

6/12
image

યાત્રા પર જતા પહેલા અને વાહન ચલાવતા સમયે સાવચેત રહેવું. કારણ કે કામમાં મોડું થવું તમારી મુશ્કેલી વધારી શકે છે. યોગ્‍ય દિશામાં પ્રયત્‍ન કરવાથી અટકેલા નાણાં પાછા મળશે. અધિકારી તમારા કાર્યથી પ્રસન્ન થશે. ગુસ્‍સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. 

ધન

7/12
image

આર્થિક દ્રષ્ટિએ આજનો દિવસ આપ માટે સારો બની રહેશે. મિત્રો, પરિવાર સાથે આજનો દિવસ ખુશીથી પસાર થશે. વેપાર ધંધામાં આજે ફાયદો થશે, પરિવારનો સહકાર મળશે, પરિવાર આપના ધંધા માટે યોગ્ય કામ કરી આપશે. પ્રવાસ પર જવાના યોગ બની શકે, કામમાં આજે વધારો થશે જેનાથી નાણાકીય ફાયદો બની શકે છે. 

મકર

8/12
image

આજનો દિવસ સારો છે, વિદ્યાર્થી પોતાની મહેનતથી આગળ વધશે. વ્‍યાપાર-વ્‍યવસાયમાં વૃદ્ધિ થશે.  હંમેશાં ખૂબ મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવા તૈયાર હોય છે. આ રાશિના લોકો પણ ખૂબ નસીબદાર છે. આજનો દિવસ સારો છે, નવી યોજનાઓ પ્રારંભ કરવા માટે આજનો દિવસ શુભ છે. 

મેષ

9/12
image

કામના સ્થળે આકાર લઈ રહેલા ફેરફારથી તમને લાભ થશે. તમારા જીવનસાથી સાથે સારી સમજ ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ લાવશે.તમને ઇચ્છિત પરિણામો મળશે. આગળ વધતા સફળતા પ્રાપ્ત કરી શકો છો. પૂર્વગ્રહ ટાળો. પથારીમાંથી ઉભા થયા બાદ તમને લાગશે કે તમે તમારો કિંમતી સમય બરબાદ કર્યો છે. સ્‍ત્રીઓ અને જળાશયથી દૂર રહેવું હિતમાં છે.

વૃષભ

10/12
image

માનસિક પરેશાનીમાંથી મુક્તિ મળશે. તમારે કામમાં વધારે મહેનત કરવી પડશે. ધાર્મિક મુસાફરી શક્ય છે. ભાગ્યનો સાથ મળી રહેશે. વિદ્યાર્થી મિત્રો માટે આજનો દિવસ સાનુકૂળ રહેશે. આપની ભાષા પ્રબુદ્ધ બને. ભાગ્ય બળવાન થઈ સાથ આપે. આપનો આત્મવિશ્વાસ વધે. આરોગ્યમાં સાવધાની રાખવી પડશે.

કુંભ

11/12
image

આજનો દિવસ તમારા માટે શુભ ફળદાયી છે. આજે તમારા માટે આકસ્મિક ધનખર્ચનો યોગ છે. નકારાત્મક ભાવનાઓ સકારાત્મકતની દુર કરવી.પારિવારિક અને વ્યવસાયિક બાબતોમાં પ્રગતિ થશે. શાસન સત્તાનો સહયોગ રહેશે. ઉચ્ચ અધિકારી અથવા ઘરના વડા પાસેથી સહયોગ મેળવવામાં સક્ષમ રહેશો. આર્થિક બાજુ મજબૂત રહેશે. સામાજિક પ્રતિષ્ઠા વધશે. કોઈ કાર્ય પૂર્ણ થવાથી આત્મવિશ્વાસ વધશે.

મીન

12/12
image

કાર્ય વ્યવસાયમાં નિર્ણય લેવાનો ખાસ મહિનો છે. પરિવાર પ્રત્યે નમ્રતા વધારશો. તમને મિત્રોનો સહયોગ મળશે. લક્ષ્મી માતા ના આશીર્વાદ ના કારણે આર્થિક સ્થિતિ મા સુધારો આવશે. આ સમય દરમ્યાન તમે કોઈ નવું કામ ચાલુ કરી શકો છો. જેમા તમને સફળતા મળી રહેશે. શાસન સત્તાનો સહયોગ રહેશે. વ્યાપારી સ્તરે નવા રસ્તા ખુલશે.