Daily Horoscope: આજે આ રાશિના જાતકો ગુસ્સા અને વાદવિવાદથી બચે, નહીં તો થશે પારાવાર નુકસાન

વાંચો તમારું રાશિફળ..જાણો કેવો રહેશે તમારો દિવસ. 

Feb 5, 2021, 07:57 AM IST

આજે શુક્રવાર અને 5 ફેબ્રુઆરી 2021નો દિવસ છે. આજે માતા દુર્ગાની વિશેષ કૃપા વરસશે. આજના દિવસનું પંચાગ તમારા માટે અષ્ટમી-નવમી તિથિ લઈને આવ્યું છે. આ સાથે જ આજે વિશાખા નક્ષત્ર અને વૃદ્ધિ યોગ છે. તેના ખુબ શુભ ફળ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત રાશિઓનો પ્રભાવ પણ દરરોજ તમારા પર પડતો હોય છે. કયા જાતકની રાશિનો આજે કેવો પ્રભાવ છે, શું છે તેનો ફળદોષ જાણો આચાર્ય વિક્રમાદિત્ય પાસેથી....

1/12

મેષ

મેષ

મેષ- આજે મનનો બોજો હળવો થશે. નેમ-ફેમમાં લાભ થવાના યોગ છે. આવકની સાથે ખર્ચ જોડાયેલો રહેશે. આજે વ્યર્થ ભાગદોડ કરવી પડશે. 

2/12

વૃષભ

વૃષભ

વૃષભ- અટવાયેલા પૈસા પાછા મળશે. પ્રોપર્ટીના કામમાં સાવધાની રાખો. આજે ઘરમાં તમારો હુકમ ન ચલાવો. બધા મળીને નિર્ણય લો. 

3/12

મિથુન

મિથુન

મિથુન- આજે તમારે તેમને પ્રભાવિત કરવા પડશે જેમને તમે પસંદ કરતા નથી. મિત્ર ખર્ચ કરાવશે કે તેમના કારણે નુકસાન થઈ શકે છે. જરૂરિયાતવાળા લોકોને ગરમ કપડાં દાન કરો. 

4/12

કર્ક

કર્ક

કર્ક- આજે જૂની પીડા ફરીથી કષ્ટ આપી શકે છે. આજે સંપત્તિથી લાભ થશે. સફળતાનો અવસર પ્રાપ્ત થશે. મનમાં સ્થિરતા અને સંતોષ રાખો. 

5/12

સિંહ

સિંહ

સિંહ- આજે લેવડદેવડમાં નુકસાન કે ભૂલચૂક થઈ શકે છે. સાવધાની વર્તો. સ્વાસ્થ્યનું પૂરેપૂરું ધ્યાન રાખવું પડશે. અનિંદ્રાની સમસ્યા હેરાન કરશે. કાર્યોમાં સાવધાની રાખો. 

6/12

કન્યા

કન્યા

કન્યા- આજે આનંદની અનુભૂતિ થશે. આવકમાં વધારો થવાના યોગ છે. સમયસર ભોજન કરી શકશો નહી. સ્વાસ્થ્ય પ્રભાવિત થશે. સમયનું ધ્યાન રાખો. 

7/12

તુલા

તુલા

તુલા- આજે તમને યશ નહીં મળે. કઈ પણ કામ કરી લો. નોકરીમાં લાભ થઈ શકશે. આર્થિક યોગ કઈંક સારા અને કઈંક ખરાબ રહેશે. ભગવતી લક્ષ્મીનું પૂજન કરો. 

8/12

વૃશ્ચિક

વૃશ્ચિક

વૃશ્ચિક- આજે પરિવારમાં લોકો વચ્ચે અશાંતિ રહેશે. મતભેદ થઈ શકે છે. આજે દિવસની શરૂઆત ખરાબ થઈ શકે છે. જમીન સંપત્તિથી લાભ થઈ શકે છે. ખાટ્ટા ભોજનનું સેવન ન કરો. 

9/12

ધનુ

ધનુ

ધનુ- આજે મદદ મળી શકશે. માંગલિક કાર્યો સફળ થશે. કોઈ પણ ગેરંટી આપવી આજે મોંઘી પડી શકે છે. દગો મળી શકે છે. કોઈને ગેરંટી ન આપો. 

10/12

મકર

મકર

મકર- આજે કોઈ નવી શરૂઆત કરશો. ઉન્નતિની તક મળશે. યાત્રા વગેરેથી પરેશાની તથા હાનિ થવાના યોગ છે. સ્વાસ્થ્ય પ્રભાવિત થશે. તેલનું દાન કરો. 

11/12

કુંભ

કુંભ

કુંભ- આજે આત્મવિશ્વાસથી ભરેલા રહેશો. દાંપત્ય સુખ વધશે. તબિયતમાં સુધાર થશે. ધન લાભ થશે. ઘઉનું દાન કરો. 

12/12

મીન

મીન

મીન- મિત્રોનો સહયોગ મળશે. આવક સાથે ખર્ચ જોડાયેલો રહેશે. વ્યવસાયમાં જોખમથી બચીને રહો. સાવધાની વધુ રાખો. મંદિરમાં ઈંધણ સામગ્રીનું દાન કરો.