Daily Horoscope 18 માર્ચ: આ 4 રાશિના જાતકો માટે આજે ઉથલપાથલવાળો દિવસ, જાણો રાશિફળ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

Mar 18, 2021, 07:10 AM IST

Daily Horoscope 18 march 2021: આજે 18 માર્ચ 2021નો દિવસ છે. ભગવાન હરિ વિષ્ણુની પૂજા માટે તેમનો વિશેષ દિવસ ગુરુવાર અને વિશેષ તિથિ પંચમી છે. ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

1/12

મેષ

મેષ

મેષ- સોચ ઊંચી રહેશે. ટ્રેડિંગના કામથી તમને લાભ થશે. લોકો તમારો વિરોધ કરતા રહેશે. હળદરનું દાન કરો. 

2/12

વૃષભ

વૃષભ

વૃષભ- દિવસની શરૂઆત નિરાશાજનક રહેશે. સાંજ સુધીમાં સફળતા જરૂર મળશે. કોઈ દગો કરી શકે છે. તમારો લાભ કોઈ બીજુ લઈ જશે. મંદિરમાં પીળી દાળ ચઢાવો. 

3/12

મિથુન

મિથુન

મિથુન- કોઈ નીકટની વ્યક્તિ દગો કરી શકે છે. કોઈ વચન પૂરા કરશે નહીં. કારોબારમાં જો કે ફાયદો થશે. ભાગ્ય દરેક કામમાં સાથ આપશે. ગુરુજનને ઉપહાર જરૂર આપો. કેળાના ઝાડની પૂજા કરો. 

4/12

કર્ક

કર્ક

કર્ક- દુશ્મન પરેશાન કરશે. ભૂખ ઓછી લાગશે. માન સન્માન વધશે. ધનની અછત રહેશે. સૂર્યને મીઠા પાણીનો અર્ધ્ય આપો. 

5/12

સિંહ

સિંહ

સિંહ- જીવનસાથીથી પરેશાન રહેશો. મન મોટાવથી વ્યાકુળ રહેશો. એકલાપણું હેરાન પરેશાન કરશે. મિત્રોની કમી મહેસૂસ રહેશે. પીળા વસ્ત્રોનું દાન કરો. 

6/12

કન્યા

કન્યા

કન્યા- કોઈ શુભ કામ કરશો. મોટાના આશીર્વાદ પણ મળશે. કોઈ પરેશાનીમાં પડી શકો છો. પરિવર્તનના યોગ છે. જરૂરિયાતવાળી કન્યાને પૈસાની મદદ કરો. 

7/12

તુલા

તુલા

તુલા- નવા લોકો સાથે સંપર્ક થશે. માન સન્માન વધશે. લોકોનો પ્રેમ અને સ્નેહ મળશે. ગુરુજનોની આજ્ઞાનું પાલન કરો. 

8/12

વૃશ્ચિક

વૃશ્ચિક

વૃશ્ચિક- માન સન્માન વધવાના યોગ છે. પૈસા હાથમાં આવશે નહીં. પરિવારમાં સુખ શાંતિ રહેશે. સ્વાસ્થ્યથી પરેશાન રહેશો. જરૂરિયાતવાળી કન્યાને ભોજન કરાવો. 

9/12

ધનુ

ધનુ

ધનુ- જીવનસાથીનું સ્વાસ્થ્ય પરેશાન કરશે. ફાલતુ ખર્ચાથી પરેશાન રહેશો. કોઈ મુસીબતમાં ફસાઈ શકો છો. કોઈ જૂના રહસ્યો ઉજાગર થઈ શકે છે. ગુરુજનોને પીળા વસ્ત્રો ઉપહારમાં આપો. 

10/12

મકર

મકર

મકર- ધનલાભના યોગ  છે. માન સન્માન વધશે. રાજનીતિક સફળતાના યોગ છે. મિત્રોના કારણે પરેશાન થશો. હળદરનું તિલક કરો. 

11/12

કુંભ

કુંભ

કુંભ- કોઈ શુભ કામ કરશો. પરિવારનો સાથ મળશે. સમય તમારી સાથે છે. દરેક કામમાં લાભ થશે. શરીર પર આજે તેલ ન લગાવતા. 

12/12

મીન

મીન

મીન- કિસ્મતમાં રાજયોગ લખ્યો છે. યશ અને ધન મળવાના યોગ છે. જમીન સંપત્તિનો ફાયદો થશે. જીવનસાથી પરેશાન કરશે. કેળાના ઝાડની પૂજા કરો.