Ranveer Singhએ Deepika Padukoneના પિતા પ્રકાશ પાદુકોણ સાથે આપ્યા પોઝ, ફોટોઝ વાયરલ
તમે બધા જાણો છો કે દીપિકા પાદુકોણના પિતા પ્રકાશ પાદુકોણ એક મહાન બેડમિન્ટન ખેલાડી રહી ચૂક્યા છે.
દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને પ્રકાશ પાદુકોણ બધા બ્લેક આઉટફિટ્સમાં ટ્વીનીંગ કરતા જોવા મળ્યા.
દીપિકા પાદુકોણના લૂક વિશે વાત કરીએ તો, અભિનેત્રીએ ગોલ્ડન બોર્ડરવાળી બ્લેક સાડી પહેરી હતી.
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે મીડિયા સામે પિતા સાથે પોઝ આપ્યો હતો.
રણવીર સિંહ અને પ્રકાશ પાદુકોણે બ્લેક બ્લેઝર અને ટ્રાઉઝર પહેર્યા હતા. આ દરમિયાન, અભિનેતાએ રેડ કાર્પેટ સાથે મેળ ખાતા શેડ્સ પહેર્યા હતા.
રણવીર સિંહના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેતા ટૂંક સમયમાં કરણ જોહરની ફિલ્મ રોકી અને રાનીની લવસ્ટોરીમાં જોવા મળશે. તો દીપિકા પાદુકોણ હાલમાં જ ફિલ્મ પઠાણમાં જોવા મળી હતી.
Trending Photos