ગણેશજીને રિઝવવા રોજ બનાવો અલગઅલગ સ્વાદિષ્ટ લાડવા

Sep 13, 2018, 07:08 PM IST
1/7

મોદક ભગવાન ગણેશના બહુ પ્રિય છે. ભગવાનને દેસી ઘીના બનેલા શુદ્ધ મોદકનો પ્રસાદ ચડાવવો જોઈએ. આ રીતના પરિવાર પર કૃપા વરસતી રહેશે. 

2/7

બેસનના લડ્ડુ ગણપતિ બાપ્પાના બહુ પ્રિય છે. (ફોટો સાભાર : twitter/@BikanervalaIN)

3/7

તુલા રાશિના જાતક આ વર્ષે ભગવાન ગણેશને નારિયેળના લાડુનો ભોગ લગાવશે તો એના ઘરમાં સુખ અને સમૃદ્ધિનું આગમન થશે. તુલા રાશિ સિવાયના જાતકો પણ નારિયેળના લાડુનો ભોગ લગાવી શકે છે. (ફોટો સાભાર : twitte/@diptishishir)

4/7

મોતીચુરના લાડુ ગણપતિજીને બહુ પ્રિય છે. જો તમે તેમની કૃપા ઇચ્છતા હો તો તેમને મોતીચુરના લાડુનો ભોગ લગાવી શકો છો. તમે બહુ સહેલાઈથી ઘરમાં મોતીચુરના લાડુ બનાવી શકો છો. (ફોટો સાભાર : twitter/@surbhimumbai)

5/7

માનવામાં આવે છે કે ગણપતિ બાપ્પાને મીઠાઈ બહુ પ્રિય છે. તમે ઘરમાં રવાના લાડુ બનાવીને એનો પણ ભોગ લગાવી શકો છો. 

6/7

સુંઠ અને મેથીના લાડુ : સામાન્ય રીતે આ લાડુ ભગવાનને નથી ચડાવવામાં આવતા. જોકે, તમે ઇચ્છો તો ગણપતિને એનો ભોગ ચડાવી શકો છો. (ફોટો સાભાર : twitter/@JCookingOdyssey)

7/7

લોટના લાડુ : આ નામ સાંભળવામાં ભલે વિચિત્ર લાગે પણ સ્વાદમાં બહુ સ્વાદિષ્ટ છે. આ લાડુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. જો ઘરમાં કંઈ ન હોય તો લોટના લાડુ બનાવીને ભગવાનને એનો પ્રસાદ ચડાવી શકો છો. (ફોટો સાભાર : twitter/@paramparamithai)