પુત્રીએ પિતાની લાશ સામે હોટ અંદાજમાં આપ્યા પોઝ, ભડક્યા યૂઝર્સ, આપ્યું આવું રિએક્શન

Viral News: સોશિયલ મીડિયા (Social Media) ની દિવાની અને શો ઓફના નશામાં ચૂર એક છોકરીએ પોતાના પિતાની લાશ સામે ગ્લેમરસ પોઝ (Glamorous Pose) માં ફોટો પડાવ્યા. છોકરીએ એટલી મર્યાદા ન રાખી કે તેના પિતા મરી ગયા છે અને તે તેમની લાશ સામે ઉભી છે. છોકરીએ બોલ્ડો ફોટો પડાવ્યા બાદ તેને (Instagram) પર પણ પોસ્ટ કરી દીધા. ત્યારબાદ યૂઝર્સે છોકરીને ટ્રોલ કરી. આ ઘટના અત્યારે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલો છે.

1/5

પિતાની લાશ સામે બોલ્ડ અંદાજમાં જોવા મળી પુત્રી

પિતાની લાશ સામે બોલ્ડ અંદાજમાં જોવા મળી પુત્રી

ડેલી મેલમાં છપાયેલા એક રિપોર્ટ અનુસાર છોકરી જ્યારે પોતાના પિતાની લાશ સામે હોટ અંદાજમાં ફોટો પડાવીને ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી તો યૂઝર તેમની સંવેદનહીનતાને જોઇને આશ્વર્યમાં પડી ગયા અને તેને તેના માટે ટ્રોલ કરવા લાગ્યા. આ ઘટના અમેરિકાની કહેવામાં આવી રહી છે. (ફોટો સાભાર: ઇંસ્ટાગ્રામ) 

2/5

યૂઝર્સએ છોકરીને કરી ટ્રોલ

યૂઝર્સએ છોકરીને કરી ટ્રોલ

તમને જણાવી દઇએ કે યૂઝરે પોતાના પિતાની લાશ સામે ગ્લેમરસ ફોટો પડાવનાર છોકરીને ખૂબ ખરી ખોટી સંભળાવવામાં આવી રહી છે. કોઇ 'ધૃણિત' અને 'સંવેદનહીન' મહિલા કહી રહ્યા છે. (ફોટો સાભાર- ઇંસ્ટાગ્રામ)

3/5

પિતાના અંતિમ સંસ્કાર પર પુત્રીએ શું પહેર્યું?

પિતાના અંતિમ સંસ્કાર પર પુત્રીએ શું પહેર્યું?

જાણી લો કે પિતાની લાશ સામે બોલ્ડ ફોટો પડાવવા માટે છોકરીએ કાળા રંગની એક સ્લીવવાળો બ્લેઝર મિની ડ્રેસ પહેર્યો. ફોટો પડાવતી વખતે તે પિતાની લાશ સામે ઉભી હતી. આ ઉપરાંત પગમાં હાઇ હીલમાં તેને હીલ પહેરી રાખી છે અને ખૂબ જ મેકઅપ પણ કર્યો હતો. (ફોટો સાભાર- ઇંસ્ટાગ્રામ)

4/5

છોકરીએ પોતાના ઇંસ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું

છોકરીએ પોતાના ઇંસ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું

અત્રે ઉલ્લેખનીય છે કે છોકરીએ પોતાના ફોટા ઇંસ્ટાગ્રામ પર રાખતાં લખ્યું RIP અને સાથે #Papi #Dadless #Veteran #Ptsd #Funeral #Neverforgotten હૈશટૈગ નાખ્યા. (ફોટો સાભાર- ઇંસ્ટાગ્રામ)  

5/5

લોકોએ છોકરીને આપી આ સલાહ

લોકોએ છોકરીને આપી આ સલાહ

એટલું જ નહી ઘણા યૂઝર્સે તો છોકરીને આ ફોટા સોશિયલ મીડિયા પરથી ડિલીટ કરવા માટે કહ્યું. એક યૂઝરે કહ્યું કે પોતાના પિતાના મોત પર અંગપ્રદર્શન કોણ કરે છે? (પ્રતિકાત્મક ફોટો/સાભાર- Pexels)