હાર્દિક પંડ્યા સાથે હોટ અંદાજમાં જોવા મળી નતાશા, આગની જેમ વાઈરલ થયા PHOTOS

ટીમ ઈન્ડિયાના હરફનમૌલા ખેલાડી ગણાતા હાર્દિક પંડ્યાની ફિયાન્સી નતાશા સ્ટેનકોવિચની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ છે. આ વાઈરલ તસવીરોમાં નતાશા તેના ફિયાન્સ હાર્દિક પંડ્યા સાથે સમુદ્ર કિનારે જોવા મળી રહી છે. તસવીરો ઈન્ટરનેટ પર આગની જેમ વાઈરલ થઈ છે. જેને કારણે નતાશા ફરી પાછી ચર્ચામાં આવી ગઈ છે. આ તસવીર નતાશાએ સોમવારે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. 

Jan 14, 2020, 09:27 PM IST

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના હરફનમૌલા ખેલાડી ગણાતા હાર્દિક પંડ્યાની ફિયાન્સી નતાશા સ્ટેનકોવિચની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ છે. આ વાઈરલ તસવીરોમાં નતાશા તેના ફિયાન્સ હાર્દિક પંડ્યા સાથે સમુદ્ર કિનારે જોવા મળી રહી છે. તસવીરો ઈન્ટરનેટ પર આગની જેમ વાઈરલ થઈ છે. જેને કારણે નતાશા ફરી પાછી ચર્ચામાં આવી ગઈ છે. આ તસવીર નતાશાએ સોમવારે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. 

1/5

1 જાન્યુઆરીએ થઈ હતી સગાઈ

1 જાન્યુઆરીએ થઈ હતી સગાઈ

હાર્દિક પંડ્યાએ એક જાન્યુઆરીના રોજ સર્બિયન અભિનેત્રી નતાશા સેટનકોવિચ(Natasa Stankovic) સાથે પોતાની સગાઈના સમાચાર આપીને બધાને ચોંકાવી દીધા હતાં. 

2/5

સોશિયલ મીડિયા પર કરી હતી જાહેરાત

સોશિયલ મીડિયા પર કરી હતી જાહેરાત

હાર્દિક પંડ્યાએ નતાશા સાથે સગાઈની જાહેરાત સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કરી હતી. 

3/5

શું લખ્યું હતું ઈન્સ્ટા પોસ્ટમાં?

શું લખ્યું હતું ઈન્સ્ટા પોસ્ટમાં?

હાર્દિકે પોતાના સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નતાશા સાથે એક તસવીર શેર કરતા લખ્યું હતું કે મેં તેરા, તુ મેરી, જાને સારા હિન્દુસ્તાન, 01.01.2020. સગાઈ

4/5

ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ છે નતાશા

ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ છે નતાશા

નતાશા સ્ટેનકોવિચ ઈન્સ્ટાગ્રામ પર ખુબ એક્ટિવ રહે છે. અવારનવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે. 

5/5

નતાશાના 13 લાખ ફોલોઅર્સ છે

નતાશાના 13 લાખ ફોલોઅર્સ છે

નતાશા શેર કરે કે તરત તેની તસવીરો વાઈરલ થઈ જાય છે. આ વખતે પણ નતાશાએ જેવી પોતાની તસવીરો શેર કરી કે ઝડપથી વાઈરલ થઈ ગઈ. નતાશાના ઈન્સ્ટાગ્રામ પર 13 લાખ ફોલોઅર્સ છે. (ફોટો સાભાર- નતાશા સ્ટેનકોવિચ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ)