એક્સ બોયફ્રેન્ડની ખુબ નજીક હતી Hardik Pandya ની પત્ની Natasa, જૂની તસવીર થઈ વાયરલ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ સર્બિયન મોડલ અને બોલીવુડ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક (Natasa Stankovic) સાથે પાછલા વર્ષે લગ્ન કર્યા હતા. પરંતુ આ વાત ઓછા લોકો જાણે છે કે હાર્દિક પહેલા નતાશા એક ટીવી એક્ટરની સાથે રિલેશનશિપમાં હતી. બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.      

Sep 22, 2021, 07:31 PM IST
1/5

મોડલ છે નતાશા

મોડલ છે નતાશા

નતાશા, એક સર્બિયન મોડલ છે. નતાશાએ મુંબઈમાં વર્ષ 2012માં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેણે જાહેરાત સહિત બાદશાહના ગીતમાં કામ કર્યું હતું. 

 

 

2/5

અલી ગનીની નજીક હતી નતાશા

અલી ગનીની નજીક હતી નતાશા

હાર્દિક પંડ્યા પહેલા નતાશા ટીવી એક્ટર અલી ગોની સાથે રિલેશનશિપમાં હતી. નતાશા અને અલી આશરે એક વર્ષ સુધી રિલેશનમાં રહ્યાં. અલીની સિસ્ટરે બંનેની મુલાકાત કરાવી હતી. 

 

 

3/5

બંને વચ્ચે સંબંધ વધુ ચાલ્યો નહીં

બંને વચ્ચે સંબંધ વધુ ચાલ્યો નહીં

બંનેએ નચ બલિએ 9માં એક્સ કપલના રૂપમાં પાર્ટિસિપેટ કર્યું હતું. બાદમાં બંનેનું બેકઅપ થઈ ગયું હતું. 

 

 

4/5

આ કારણે તૂટ્યો હતો બંનેનો સંબંધ

આ કારણે તૂટ્યો હતો બંનેનો સંબંધ

અલીએ તેની સાથે બ્રેકઅપની ખબરનો સ્વીકાર કર્યો હતો અને કહ્યું હતું કે અને બંને અલગ થઈ ગયા છીએ. બંનેનું કલ્ચરલ બેકગ્રાઉન્ડ અલગ હોવાને કારણે અમારી વચ્ચે થોડો અણબનાવ ચાલી રહ્યો હતો. હું નતાશા માટે હંમેશા પ્રાર્થના કરુ છું. 

 

 

5/5

બંને હજુ છે સારા મિત્ર

બંને હજુ છે સારા મિત્ર

નતાશા સ્ટેનકોવિકના માતા બનવા પર તેના એક્સ બોયફ્રેન્ડ ટીવી એક્ટર અલી ગોનીએ એક સુંદર મેસેજ લખ્યો હતો. નતાશાના એક્સ બોયફ્રેન્ડે તેની સાથે જૂની તસવીર શેર કરતા લખ્યુ- અરે મમ્મી બની ગઈ, શુભેચ્છા નતાશા અને હાર્દિક પંડ્યા. નતાશાએ પણ અલીની આ પોસ્ટને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી હતી.