Health Tips: શિયાળામાં શરીર માટે વરદાન રૂપછે આ 5 ફળ, દરરોજ સેવન કરશો તો બીમારી ભાગશે દૂર

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને લોકો બીમાર પડી રહ્યાં છે. તેથી આ સીઝનમાં ઇમ્યુનિટી મજબૂત રાખવી ખુબ જરૂરી છે. તેવામાં તમે કેટલાક ફળોનું સેવન કરી શકો છો. આ ફળોનું સેવન કરી તમે ઇમ્યુનિટીને મજબૂત કરી શકો છો અને બીમારીઓથી બચી શકો છો. 
 

1/5
image

સંતરાનું સેવન દરરોજ કરવું જોઈએ. સંતરામાં વિટામિન સી હોય છે જે શરીરને હાઇડ્રેટેડ કરે છે અને ઇમ્યુનિટી વધારે છે. 

 

 

2/5
image

બેરીઝમાં ફાઇબર વિટામિન સી હોય છે, જેનાથી ઈમ્યુનિટી બૂસ્ટ થાય છે. તેનું જ્યુસ બનાવીને પણ પી શકાય છે. 

 

 

3/5
image

કીવીમાં વિટામિન સી અને ઈ હોય છે અને તેના સેવનથી તમારી ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે. 

 

 

4/5
image

લીંબુમાં વિટામિન સીની સારી માત્રા હોય છે. તેનાથી ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે. તમે હુંફાળા પાણીમાં લીંબુનો રસ મિક્સ કરી પી શકો છો.   

5/5
image

ઇમ્યુનિટી વધારવામાં સફરજન તમારી મદદ કરી શકે છે. આ માટે તમે દરરોજ ખાલી પેટે એક સફરજનનું સેવન કરી શકો છો. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસ્ખા અને સામાન્ય માહિતી પર આધારિત છે. તમે કોઈ નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)