હિંદુ નવા વર્ષ પર મીન રાશિમાં 5 ગ્રહોનો 'મહાદુર્લભ સંયોગ', આ જાતકોના ઘરમાં થશે નાણાનો વરસાદ
Lucky Zodiac Signs of Year : 30 માર્ચથી હિંદુ નવું વર્ષ વિક્રમ સંવત 2082 શરૂ થઈ રહ્યું છે. આ દિવસે પ્રથમ સૂર્ય ગ્રહણ લાગી રહ્યું છે. સાથે મીન રાશિમાં પાંચ ગ્રહો ભેગા થવાના છે. આ દુર્લભ સંયોગ 4 રાશિના જાતકો પર ધન વર્ષા કરવાનો છે.
વૃષભ રાશિ
હિંદુ નવા વર્ષ વિક્રમ સંવત 2082ના રાજા અને મંત્રી બંને સૂર્ય ગ્રહ હશે. તે નવા વર્ષની શરૂઆત પર મીન રાશિમાં રહેશે. આ સિવાય ચંદ્ર, શનિ, બુધ અને રાહુ મીનમાં રહેશે. તેનાથી બુધાદિત્ય રાજયોગ, અમૃત સિદ્ધિ યોગ અને સર્વાર્થસિદ્ધિ યોગ જેવા શુભ યોગનો સંયોગ બનશે. જાણો આ સંયોગ કઈ રાશિના જાતકો માટે લાભકારી રહેશે.
વૃષભ રાશિ
હિંદુ નવું વર્ષ વૃષભ રાશિના જાતકોને છપ્પરફાડ ધનલાભ કરાવશે. અચાનક ધનલાભ થશે. કરિયરમાં મોટી પ્રગતિ થઈ શકે છે. કોઈ મોટું સપનું પૂર્ણ થઈ શકે છે. કુંવારા લોકોના લગ્ન થશે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે આ સંયોગ શુભ રહેશે. નવી નોકરી મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. ફટવાયેલા પૈસા પરત મળી શકે છે.
કન્યા રાશિ
હિંદુ નવું વર્ષ કન્યા રાશિના જાતકો માટે સારા સમાચાર લાવી શકે છે. કમાણીની નવી તક મળશે. તમે બચત કરવામાં સફળ રહેશો. રોકાણ માટે આ સારો સમય છે.
મકર
હિંદુ નવા વર્ષ પર મકર રાશિના જાતકોને લાભ થશે. 29 માર્ચે શનિની સાડાસાતી ખતમ થતાં જીવનમાં ઘણી મુશ્કેલી દૂર થશે. આવકના નવા માર્ગ બનશે. કરિયરમાં પ્રગતિ થશે. વેપારીઓ માટે નવું વર્ષ સારૂ રહેવાનું છે.
ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.
Trending Photos