SEX TOY દુકાનની બહાર પકડાઈ આ સિંગર, કેમેરાની નજરમાં આવતા થઈ શરમથી પાણી પાણી...

‘ડિયર ફ્યૂર હસબન્ડ’ હિટ મેકર મેગન ટ્રેનર (Meghan Trainor) હાલમાં જ એક સેક્સ ટોય ( Sex toy) સ્ટોરની બહાર નજર આવી હતી. પોતાના પતિ ડેરિલ સબારા સાથે સ્ટોરની બહાર આવ્યા દરમિયાન મીડિયાના કેમેરાએ તેને ઘેરી લીધી હતી. એસેશોબિઝ ડોટ કોમના એક રિપોર્ટ અનુસાર, સિંગરનું આ વિશે કહેવુ છે કે, તે પોતાની કોઈ મિત્ર માટે ખરીદી કરવા આવી હતી, આવામાં લોકોએ તેને જોઈ લેતા તે થોડી અસહજ થઈ ગઈ હતી.

Feb 8, 2020, 05:46 PM IST

ઝી મીડિયા/બ્યૂરો :‘ડિયર ફ્યૂર હસબન્ડ’ હિટ મેકર મેગન ટ્રેનર (Meghan Trainor) હાલમાં જ એક સેક્સ ટોય ( Sex toy) સ્ટોરની બહાર નજર આવી હતી. પોતાના પતિ ડેરિલ સબારા સાથે સ્ટોરની બહાર આવ્યા દરમિયાન મીડિયાના કેમેરાએ તેને ઘેરી લીધી હતી. એસેશોબિઝ ડોટ કોમના એક રિપોર્ટ અનુસાર, સિંગરનું આ વિશે કહેવુ છે કે, તે પોતાની કોઈ મિત્ર માટે ખરીદી કરવા આવી હતી, આવામાં લોકોએ તેને જોઈ લેતા તે થોડી અસહજ થઈ ગઈ હતી.

1/10

ગુરુવારે રાત્રે ‘વોચ વોટ હૈપન્સ લાઈવ’ પર પોતાની ઉપસ્થિતિ દરમિયાન એ ફોટોગ્રાફર્સ વિશે પૂછવામાં આવવા પર ટ્રેનરે કહ્યું કે, તે મીડિયા કર્મચારીઓને જોઈને હેરાન રહી ગઈ છે. કેમ કે, ખરીદી કરવા માટે હું પહેલા પણ ત્યાં જઈ ચૂકી છું. તેણે આગળ કહ્યું કે, હું મારા મિત્ર માટે કંઈક લેવા ગઈ હતી. કેમ કે, તે મારી બહુ જ સારી મિત્ર છે અને તેને મારી થોડી મદદની પણ જરૂર હતી. 

2/10

ઉલ્લેખનીય છે કે, ઈન્સ્ટાગ્રામ પર મેગનને એક કરોડથી પણ વધુ લોકો ફોલો કરે છે. મેગન દ્વારા શેર કરાયેલી તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ જાય છે. કેમ કે, લોકો તેની તસવીરને બહુ જ પસંદ કરે છે. ચાલો, જોઈએ, મેગનની કેટલીક બોલ્ડ તસીવરો, જેને ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી છે. 

3/10

4/10

5/10

6/10

7/10

8/10

9/10

10/10

(ફોટો સાભાર - તમામ તસવીરો મેગન ટ્રેનરના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે)