LUXURIOUS HOUSES OF WWE WRESTLERS: જુઓ કેવા આલીશાન ઘરોમાં રહે છે WWE ના તમારા ફેવરીટ રેસલર

યશ કંસારા, અમદાવાદઃ WWE એટલે કે વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઈન્મેન્ટ જે દરેક દેશમાં ફેમસ છે અને તેને જોવા વળા વર્ગ પણ ખૂબ મોટો છે. વર્ષોથી આ શો ચાલે છે અને આમાંથી કેટલાક રેસલર્સ એવા છે. જેમનો ફેવબેઝ પણ ખૂબ જ મોટો છે. ત્યારે અમે તમને જણાવીશું સ્ટાર રેસલર્સના વૈભવશાલી ઘરો વિશે.
 

ટ્રીપલ એચ અને સ્ટેફની મેક્કમેન (TRIPLEH)

1/8
image

બધા લોકો WWEના પાવર કપલ TRIPLE H અને સ્ટેફની મેક્કમેનને પસંદ કરે છે. આ કપલ વેસ્ટનના કનેક્ટિકટમાં ઘર ધરાવે છે. જેમાં, 6 મોટા બેડરૂમ છે, એક સ્વિમિંગ પૂલ છે અને એક કમ્પલિટ જીમ છે.

 

Taarak Mehta...ના દયા ભાભીએ B-Grade ફિલ્મોમાં કરી દીધી હતી બોલ્ડનેસની તમામ હદ પાર...!  

 

----------------------------- સાવ ઉઘાડી થઈને ટેનિસ કોર્ટમાં રમવા ઉતરી આ અભિનેત્રી! દુનિયાનું સૌથી સેક્સી ફિગર જોવા ઈન્ટરનેટ પર 'ચક્કાજામ'

સ્ટોન કોલ્ડ સ્ટિવ ઓસ્ટિન (STONE COLD)

2/8
image

ભલે સ્ટોન કોલ્ડ આજે WWEમાં ઓછા આવતા હોય પણ તેમનું નામ WWE રહેશે ત્યાં સુધી લોકોના મગજમાં રહેશે. અને તેમની સ્ટાઈલ જોઈ લોકો તેમના ઘર વિશે પણ જાણવા માગતા હોય છે. સ્ટોન કોલ્ડનું ઘર ગોલ્ડન ટ્રાયંગલમાં આવેલું છે. જે 1.49 મિલિયન ડોલરનું છે.

 

 

રેખાએ બેડથી બાથરૂમ સુધી બધી જગ્યાએ આપ્યાં બોલ્ડ સીન, રેખાનો રોમાંસ જોઈ ત્યારે અમિતાભને પણ થઈ હતી અકળામણ!  

------------------------- ખતરનાક દેખાવા કઈ રીતે પોતાનો લુક ડરાવનો બનાવતા હતા અમરીશ પુરી? જુઓ સૌથી ડેન્ઝર લુકની તસવીરો

રોમન રેન્સ (ROMAN REIGNS)

3/8
image

ધ બિગ ડોગ- રોમન રેન્સ સ્ટાર રેસલર ધ રોકના કઝિન ભાઈ છે. લોકેમિયાથી પીડાતા તે રિંગ એક્શનથી ઘણો સમય દૂર રહ્યા હતા. રોમનનું ઘર ફ્લોરિડામાં આવેલું છે અને એક તળાવ કિનારે આવેલા ઘરમાં સ્વિમિંગ પૂલ પણ છે.

 

 

 

 

 

IPL માં રમનારો આ છે દુનિયાનો સૌથી ઐયાશ Cricketer, પત્નીની સામે ઢગલાબંધ ગર્લફ્રેન્ડ્સ સાથે ઘરમાં જ કરે છે પાર્ટી!

ડ્વેઈન જોનસન 'ધ રોક' (The Rock)

4/8
image

ધ રોક એક ચેમ્પીયન ફૂટબોલ પ્લેયર, હોલિવૂડ સ્ટાર અને પ્રખ્યાત રેસલર છે. તેનો ફેનબેઝ પણ ખૂબ જ મોટો છે. ત્યારે, ધ રોકે પોતાના માટે 9.5 મિલિયન ડોલરનું ઘર ખરીદ્યું છે. રોક પાસે એક નહીં પણ બે ઘર છે. અને તેનું બીજૂ ઘર ફ્લોરિડામાં છે. જે 3.8 મિલિયન ડોલરનું છે.

 

 

 

 

 

Paige Spiranac છે દુનિયાની સૌથી Sexy Golfer, હોલીવુડની હીરોઈનો પણ તેના સામે છે ફિક્કી

ધ મિઝ અને મરિશ (MIZ & MARYSE)

5/8
image

આ બને WWEના સ્ટાર પાવર કપલ છે. મિઝ અને મરિશ 7 મિલિયન ડોલરનું ઘર ધરાવે છે. તેમના આલીશાન ઘરમાં પ્રાઈવેટ મૂવિ થેટર, ગેમ રૂમ અને એક વોટરફોલ છે. તેમનું ઘર 6 બેડરૂમનું છે.

 

 

 

 

 

West Indies ના Cricketers ની પત્નીઓનો Hot અવતાર, AC માં બેસીને Photos જોશો તો પણ લાગશે 'ગરમી'

જોહ્ન સિના (JOHN CENA)

6/8
image

જોહ્ન સિનાના ઘરમાં બે પૂલ છે. એક ઇન્ડોર અને એક આઉટડોર તેમજ વોટરસ્લાઇડનો પણ છે. તેમના હોલમાં એક વિશાળ ટીવી સ્ક્રીન છે. વધુમાં, સિનાના ઘરમાં કાર સંગ્રહ કરવા માટેએક વિશાળ ગેરેજ પણ બનાવવાયું છે.

 

 

 

 

 

Virat Kohli થી લઈને David Warner સુધીના Cricketers ના Duplicate, કોણ અસલી અને કોણ નકલી શોધવું પડી જશે ભારે

બ્રોક લેસનર (BROCK LESNAR)

7/8
image

ધ બિસ્ટ ધ કોન્કરરના નામથી ઓળખાતા બ્રોક લેસનર એક સીધા સાદા વ્યક્તિ છે. તેમનું ઘર પણ તેમના વિચારો જેવું જ છે. તે માઈનસોટાનમાં રહે છે. અને તેમનું ઘર એક વૂડ કેબિન ટાઈપ છે. જે ઘરની આજૂ-બાજૂ લીલાછમ ઝાડ આવેલા છે.

 

 

 

 

 

Sachin Tendulkar, Dhoni અને Kohli એ સાબિત કર્યુંકે, ખેલોગે કૂદોગે તો બનોગે નવાબ! ભણતરમાં જીરો છતાં Real Life માં 'Hero' --------------------------- Sex Scandal માં ફસાયા હતા આ 5 ક્રિકેટર્સ, અમુક ખેલાડી તો હજુ IPL માં રમે છે, નામ સાંભળશો તો તમને વિશ્વાસ નહીં થાય

બિગ શો (Big Show)

8/8
image

જવું નામ તેવું જ ઘર. આ WWE સ્ટારે પોતાનું ઘર ધ અંડરટેકર પાસેથી 7000,000 ડોલરમાં ખરીદ્યું હતું. 4 બેડરૂમના આ ઘરમાં એક મોટું સ્વિમિંગ પુલ છે અને બોટ માટેનું ડોકિંગ એરિયા પણ ધરાવે છે.

 

 

 

Mohammad Kaif ને ભારે પડી એક નાનકડી ભૂલ, એ જ કારણે MS Dhoni સાથે વાંકુ પડ્યું અને કરિયર થઈ ગયું ખતમ! ---------------------------  

 

100 કરોડના આલીશાન ઘરમાં રહે છે સચિન તેંડુલકર, જુઓ INSIDE Pictures'