close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

મિશન વર્લ્ડ કપ માટે લંડન પહોંચી ભારતીય ટીમ, જુઓ PHOTOS

મિશન વિશ્વ કપ માટે ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ પહોંચી ગઈ છે. ભારત વિશ્વકપમાં પોતાના અભિયાનની શરૂઆત 5 જૂને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમીને કરશે. ટીમ 25 અને 28 મેએ ક્રમશઃ ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વિરુદ્ધ પ્રેક્ટિસ મેચ રમશે.   

May 22, 2019, 07:33 PM IST

લંડન પહોંચતા જ ટીમ ઈન્ડિયાની તસ્વીર બીસીસીઆઈએ પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી શેર કરી છે. 

1/4

બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાની તસ્વીર પોસ્ટ કરતા લખ્યું, લંડન ઉતરતા જ. આ તસ્વીરમાં કોચ રવિ શાસ્ત્રી સહિત ભારતની પૂરી વિશ્વકપ ક્રિકેટ ટીમ નજર આવી રહી છે.   

2/4

વિરાટ કોહલી એવી ટીમની આગેવાની કરશે, જે મેચનો પક્ષ બદલનારી ટીમોથી જરા પણ ઓછી નથી. 9 લીગ મેચોમાં જીત મેળવીને સેમીફાઇનલની ટિકિટને ધ્યાનમાં રાખીને આ યોગ્ય સાબિત થઈ શકે છે.   

3/4

વિશ્વ કપ માટે ટીમ ઈન્ડિયાને મજબૂત દાવેદાર માનવામાં આવી રહી છે. વિરાટ કોહલીની સામે સૌથી મોટો પડકાર છે 50 ઓવરનો આ ક્રિકેટ વિશ્વ કપ.   

4/4

મહત્વનું છે કે આજે ઈંગ્લેન્ડ માટે રવાના થતા સમયે સુટ-બૂટ-ટાઈ પહેરીને ભારતીય ટીમના ખેલાડીઓને જોવા જેવા હતા.