INS વિક્રાંતઃ ભારતનું 'બાહુબલી' યુદ્ધ જહાજ
INS વિક્રાંત ભારતીય નૌકાદળનું સૌથી મોટું અને સૌથી શક્તિશાળી વિમાનવાહક યુદ્ધ જહાજ છે, જેની કિંમત 20,000 કરોડ રૂપિયા છે. આ 45,000 ટનનું જહાજ 262 મીટર લાંબુ અને 62 મીટર પહોળું છે. તે પાકિસ્તાન સામેના નૌકા યુદ્ધમાં ભારતની તાકાતનું પ્રતીક છે.