IPLની સૌથી હોટ અને ગ્લેમરસ ચીયર લીડર, જેના એક ઈશારા પર હાર જાય છે લાખો દિલ; ફોટો જોઈને થઈ જશો દિવાના!

Who is SRH Cheerleader Molly: IPLમાં માત્ર રોમાંચક મેચો જ નહીં, પરંતુ ચીયરલીડર્સ પણ ફેન્સનું મનોરંજન કરે છે. ચીયરલીડર્સ મેચો દરમિયાન ગ્લેમર ઉમેરે છે. દરેક સિઝનમાં ફ્રેન્ચાઇઝી એકથી વધીને એક ખુબસુરત ચીયરલીડર્સને પોતાની ટીમમાં જોડે છે. IPL 2025 માં એક ચીયરલીડર છે, જેની સુંદરતા અને હોટનેસની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. આ ચીયરલીડર કાવ્યા મારનની સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ સાથે જોડાયેલી છે. આ પહેલા તે ચેન્નાઈ સુપર કિંગ્સ ફ્રેન્ચાઇઝી માટે પણ કામ કરી ચૂકી છે.

IPL 2025ની ખુબસુરત ચીયરલીડર

1/6
image

અહીં પર અમે સનરાઇઝર્સ હૈદરાબાદની ખુબસુરત ચીયરલીડર મોલી વિશે વાત કરી રહ્યા છીએ, જે IPL 2025માં ઘણી મેચો દરમિયાન આકર્ષણનું કેન્દ્ર રહી છે. તેના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયા છે.

હોટનેસનો કોઈ જવાબ નહી

2/6
image

મોલી તેની હોટનેસ અને મોહક અદાઓથી ફેન્સનું મનોરંજન કરતી જોવા મળી છે. ઘણીવાર મેચો દરમિયાન મોલી તેની સુંદરતા અને ગ્લેમરસ અંદાજથી દર્શકોનું ધ્યાન આકર્ષિત કરે છે. તમને જણાવી દઈએ કે, આ પહેલી વાર નથી જ્યારે મોલી ચીયરલીડર તરીકે IPLનો ભાગ બની છે, પરંતુ તે લાંબા સમયથી IPLમાં ચીયરલીડર રહી છે.

પ્રોફેશનલ ડાન્સર છે મોલી

3/6
image

મોલી ઈંગ્લેન્ડના ઈસ્ટ યોર્કશાયરની છે. તે પ્રોફેશનલ ડાન્સર છે. તે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ડાન્સ વીડિયો શેર કરતી રહે છે. તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ મુજબ મોલી 24 વર્ષની છે.

સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ

4/6
image

મોલી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે પોતાની સ્ટાઇલિશ ડ્રેસિંગ સેન્સથી ફેન્સનું ધ્યાન આકર્ષિત કરે છે. મોલીને મુસાફરી અને ફરવું ખૂબ ગમે છે. તે ઘણીવાર મિત્રો સાથે પાર્ટી કરતી વખતે તેના ઇન્સ્ટાગ્રામ પર ફોટા શેર કરે છે. મોલી ઘણીવાર તેની ફિટનેસ માટે પણ ચર્ચામાં રહે છે.

ભારતીય સંસ્કૃતિ પ્રત્યે લગાવ

5/6
image

મોલીને ભારતીય સંસ્કૃતિ ખૂબ ગમે છે. આ અમે નહીં, પરંતુ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી જોવા મળે છે. તેણીએ સાડી પહેરેલા ઘણા ફોટા પોસ્ટ કર્યા છે, જે દર્શાવે છે કે મોલીને ભારતીય પોશાક પણ ખૂબ ગમે છે.

CSK માટે કરી ચૂકી છે કામ

6/6
image

મોલીએ સૌથી સફળ IPL ફ્રેન્ચાઇઝી ચેન્નાઈ સુપર કિંગ્સ માટે પણ કામ કર્યું છે. તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઘણા ફોટા પણ પોસ્ટ કર્યા છે. IPL ઉપરાંત મોલી દુનિયાભરની અલગ-અલગ સ્પોર્ટસ ઈવેન્ટમાં ચીયરલીડર તરીકે કામ કરે છે.