IPL ઈતિહાસઃ તસવીરોમાં જુઓ અત્યાર સુધીના તમામ આઈપીએલ રેકોર્ડ

ઈન્ડિયન પ્રીમિયર લીગ શરૂ થવામાં હવે માત્ર ગણતરીની કલાકો બાકી છે. શનિવાર 19 સપ્ટેમ્બર, સાંજે 7.30 કલાકે યૂએઈની ધરતી પર વિશ્વની સૌથી મોટી ટી-20 લીગનો પ્રારંભ થવાનો છે. પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ ચેન્નઈ સુપર કિંગ્સ સામે ટકરાશે.   

Sep 17, 2020, 10:20 PM IST

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની અત્યાર સુધી કુલ 12 સીઝન રમાઇ છે. શનિવારથી આઈપીએલ (IPL2020)ની 13મી સીઝનની શરૂઆત થવાની છે. આ ટૂર્નામેન્ટનો પ્રારંભ 2008મા થયો હતો. અત્યાર સુધીની 12 સીઝનમાં અનેક રેકોર્ડ બન્યા અને તૂટ્યા છે. ભારતની સાથે વિદેશી ખેલાડીઓનો દબદબો પણ જોવા મળ્યો છે. તો મુંબઈ ઈન્ડિયન્સ 12 વર્ષમાં સૌથી વધુ ચાર વખત ચેમ્પિયન બની છે. તસવીરોમાં જુઓ આઈપીએલના અત્યાર સુધીના તમામ રેકોર્ડ... 
 

1/11

અત્યાર સુધી આઈપીએલની ટ્રોફી જીતનાર ટીમ

અત્યાર સુધી આઈપીએલની ટ્રોફી જીતનાર ટીમ

2/11

ઓરેન્જ કેપ જીતનાર ખેલાડી

ઓરેન્જ કેપ જીતનાર ખેલાડી

3/11

અત્યાર સુધી પર્લપ કેપ જીતનાર ખેલાડી

અત્યાર સુધી પર્લપ કેપ જીતનાર ખેલાડી

4/11

સૌથી વધુ રન ફટકારનાર બેટ્સમેન

સૌથી વધુ રન ફટકારનાર બેટ્સમેન

5/11

સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર

સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર

6/11

સૌથી વધુ સિક્સ ફટકારનાર બેટ્સમેન

સૌથી વધુ સિક્સ ફટકારનાર બેટ્સમેન

7/11

સૌથી વધુ સ્ટ્રાઇક રેટ

સૌથી વધુ સ્ટ્રાઇક રેટ

8/11

સૌથી વધુ સદી

સૌથી વધુ સદી

9/11

સૌથી વધુ અડધી સદી

સૌથી વધુ અડધી સદી

10/11

સૌથી વધુ મેડન ઓવર ફેંકનાર બોલર

સૌથી વધુ મેડન ઓવર ફેંકનાર બોલર

11/11

આઈપીએલનો સર્વોચ્ચ સ્કોર

આઈપીએલનો સર્વોચ્ચ સ્કોર