સાજિદે નવીનાને કપડાં ઉતારવાનું કહ્યું
નવીના બોલેએ પોતાની આપવીતી આગળ જણાવી, 'તમને ખબર છે હું ખૂબ વધુ ઉત્સાહિત હતી જ્યારે તેણે મને કોલ કર્યો હતો અને મને કહ્યું કે હું કેમ તારા કપડા ઉતારી દેતી નથી. હું જોવા ઈચ્છું છું કે લોન્ઝરીમાં તું કેટલી કમ્ફર્ટેબલ છે. આ 2004થી લઈને 2006 વચ્ચેનું છે, જ્યારે મે Gladrags કર્યું હતું.' મહત્વનું છે કે આ એક મેગા મોડલ કોન્ટેસ્ટ હતી, જેમાં નવીના રનર અપ બની હતી.