Janhvi Kapoor ના બોલ્ડ ફોટા જોઇને થંભી જશે શ્વાસ! હોટનેસનો કોઇ જવાબ નહી

Sat, 17 Dec 2022-8:07 pm,

આ લુકમાં જાહ્નવી કપૂર ખૂબ હોટ લાગી રહી છે. તેમણે હાઇ સ્લિટ ગાઉન પહેર્યું છે જેમાં તે ખૂબ જ સુંદર પોઝ આપતી જોવા મળી રહી છે. 

આ ડ્રેસમાં જાહ્નવી કપૂરે ફેન્સને ખૂબ પ્રેમ આપ્યો હતો. જાહ્નવી કપૂર આ નાનકડી સફેદ મિડીમાં કોઇ ડીવાથી કમ  લાગી રહી નથી. ફોટામાં જાહ્નવી કપૂરની અદાઓ ખૂબ જ કાતિલાના છે. 

આ ડેસમાં જાહ્નવી કપૂર કોઇ બાર્બી ડોલથી ઓછી લાગી રહી નથી. લાઇટ શિમરી ગાઉનમાં અભિનેત્રી જોરદાર પોઝ આપતી જોવા મળે છે. ફેન્સે તેના આ લુકને ખૂબ પસંદ કર્યો હતો. 

સાડીમાં પણ જાહ્નવી કપૂર કોઇ અપ્સરાથી કમ લાગી રહી નથી. આ ફોતોમાં અભિનેત્રીએ સફેદ સાડી પહેરી છે. સાડી પર પોતાના લુકને પુરો કરવા માટે અભિનેત્રી હેવી આઇ મેકઅપ કર્યો છે. 

જાહ્નવી કપૂર ટ્રેડિશનલ આઉટફિટમાં પણ ખૂબ સેક્સી લાગે છે. આ લુકમાં જાહ્નવી કપૂરે ગ્રીન લેંઘો પહેર્યો છે અને એકદમ સુંદર પોઝ આપતી જોવા મળી રહી છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link