Janhvi Kapoor ના આ બેગની કિંમત જાણીને ઉડી જશે તમારા હોશ

જાહ્નવી કપૂર (Janhvi Kapoor) ગુરૂવારે સાંજે ડિઝાઇનર મનીષ મલ્હોત્રા (Manish Malhotra) ના ઘરેથી નિકળતાં જોવા મળી હતી....

નવી દિલ્હી: શ્રીદેવી (Sri Devi) ની પુત્રી જાહ્નવી કપૂર (Janhvi Kapoor) ગુરૂવારે સાંજે ડિઝાઇનર મનીષ મલ્હોત્રા (Manish Malhotra) ના ઘરેથી નિકળતાં જોવા મળી હતી. જાહ્નવી કપૂર (Janhvi Kapoor)  ગ્રૈશ બ્લૂ કલરની ચેક શર્ટ પહેર્યો હતો. આ બટન એન્ડ ફૂલ સ્લીવ્સ શર્ટ સાથે તેમણે ડેનિમ જીન્સ મેચ કર્યું હતું. તો બીજી તરફ તેમના ખભા પર Off-White લેબલની બેગ લટકતી હતી. 

જાહ્નવી કપૂરનું ફેવરિટ પર્સ

1/5
image

જાહ્નવી કપૂરના ખભા પર ફરી જોવા મળ્યું તેમનું ફેવરિટ પર્સ, તેમણે આ વખતે તેને પોતાના કૈજુઅલ લુક સાથે મેચ કર્યું હતું. (ફોટો સાભાર: તમામ ફોટો ઇંસ્ટાગ્રામ પરથી લેવામાં આવ્યા છે)

હાથમાં હતી Off-White લેબલની બેગ

2/5
image

જાહ્નવી કપૂરએ ગ્રૈશ બ્લૂ કલરનો ચેક શર્ટ પહેર્યો હતો. આ બટન એન્ડ ફૂલ સ્લીવ્સ શર્ટ સાથે તેમણે ડેનિમ જીન્સ મેચ કર્યું હતું. તો બીજી તરફ તેમના ખભા પર Off-White લેબલની બેગ લટકતી હતી. 

જ્યારે કંઇક આપણું ફેવરિટ બની જાય

3/5
image

શું ક્યારેય તમારી સાથે એવું થયું છે કે તમે કોઇ વસ્તુ ખરીદો અને પછી તે તમારી એટલી ફેવરિટ થઇ જાય કે તમે તેને દરેક આઉટફિટ સાથે કૈરી કરો? અમને વિશ્વાસ છે કે તમારો જવાબ  હા જ હશે. 

એક જ પર્સને કરે છે કૈરી

4/5
image

ભલે જિમ હોય કે પછી એરપોર્ટ, વેસ્ટ વિયર હોય કે પછી ટ્રેડિશનલ, દરેક જગ્યાએ લુક સાથે તે એક જ પર્સને કૈરી કરતી જોવા મળે છે. 

જાણી લો બેગની કિંમત

5/5
image

આમ તો તેને ખરીદતાં પહેલાં તેની કિંમત પણ થોડું ધ્યાન આપો. આ પર્સની કિંમત 85 હજાર રૂપિયા છે.