Taarak Mehta ના જેઠાલાલને મળી 'કશ્મીરી બીબી', તેના હુસ્ન સામે નથી બબીતાનો પણ કોઈ ક્લાસ!

Taarak Mehta Ka Ooltah Chashmah: ' તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'  TV સીરિર્યલ ઘણા વર્ષોથી લોકોનું મનોરંજન કરે છે. આ પ્રોગ્રામના દરેક કલાકારોએ લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે.  તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ફેન્સની ખૂબ લાંબી લિસ્ટ છે પરંતુ આ સિરિયલની વાર્તામાં સ્ટોરી જેઠાલાલ (Dilip Joshi) આસપાસ જ રહે છે.  

નવી દિલ્લીઃ દયા એટલે કે દિશા વાકાની લાંબા સમયથી આ પ્રોગ્રામથી દૂર છે ત્યારે જેઠાલાલની 'કશ્મીરી બીબી' તો તમને યાદ જ હશે. થોડાક જ એપિસોડમાં જોવા મળેલી આઈ સિંપલ કોલે (Simple Kaul) જેઠાલાલની 'કાશ્મીરી બીબી' નો રોલ કર્યો હતો.
 

લોકોનું ખૂબ મનોરંજન કર્યું હતું

1/9
image

'તારક મહેતાના ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) માં સિંપલ કોલ (Simpla Kaul) નો રોલ ભલે નાનો રહ્યો હોય પરંતુ સિંપલે લોકોનું ખૂબ મનોરંજન કર્યું હતું પરંતુ દયા ભાભીના પ્રેમની આગળ તેમનો પ્રેમ ટકી ના શક્યો.

 

 

 

 

Anupamaa: આલીશાન ઘરમાં રહે છે Rupali Ganguly, તસવીરો જોઈને તમે પણ થઈ જશો ખુશ ---------------------------------------  

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Anupamaa માટે Rupali Ganguly નહોંતી મેકર્સની પહેલી પસંદ, આ 6 એક્ટ્રેસ પછી લાગ્યો રૂપાલીનો નંબર

 

શોધતા શોધતા આવી ગઈ હતી મુંબઈ

2/9
image

'તારક મહેતાના ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) ની વાર્તા પ્રમાણે દિલીપ જોશી (Dilip Joshi) પોતાની બેચરલ પાર્ટી માટે દોસ્તોની સાથે કશ્મીર ગયા હતા અને ત્યાં તેમને એક ફિલ્મની શૂટીંગમાં ભાગ લીધો હતો. જેમાં ગુલાબો એટલે કે  સિંપલ કોલ તેમની પત્ની બની હતી. આ રોલને ગુલાબોએ જરા ગંભીર લઈ લીધો હતો અને જેઠાલાલને શોધતી શોધતી મુંબઈ પહોંચી ગઈ હતી.

 

 

 

 

 

 

 

 

 

 

 

IPL માં રમનારો આ છે દુનિયાનો સૌથી ઐયાશ Cricketer, પત્નીની સામે ઢગલાબંધ ગર્લફ્રેન્ડ્સ સાથે ઘરમાં જ કરે છે પાર્ટી!

 

કોર્ટ કેસ કરી ત્યાં જ બાંધ્યો તંબૂ

3/9
image

ગુલાબોએ તો જેઠાલાલ સાથે રહેવા માટે કોર્ટમાં કેસ પણ કરી દીધો હતો અને ગોકુલધામ સોસાયટીમાં તંબુ તાણી દીધો હતો પણ દયાભાભીના પ્રેમ સામે  ગુલાબો (Simpla Kaul) નો પ્રેમ ના ટકી શક્યો. ગુલાબોને પરત ફરવું પડ્યું. Mithun સાથે રોમાન્સ કરી ચૂકી છે ‘અનુપમા’ ની Rupali, હવે તેની જ વહુની બની ગઈ છે ‘સૌતન’ -----------------------------------  

 

 

 

 

 

 

 

 

 

શું તમે મહિલાઓના આ અંગોના નામ જાણો છો? અમુક Private Body Parts ના નામ તો ઘણી મહિલાઓને પણ નથી હોતા ખબર!

ખૂબ સુંદર લાગે છે એક્ટ્રેસ

4/9
image

સિંપલ કોલે (Simpla Kaul) ગુલાબોનો રોલ ઘણા વર્ષો પહેલા કર્યો હતો. થોડા એપિસોડ પછી જ ગુલાબોનો રોલ પૂરો થઈ ગયો હતો જેથી સિંપલને શો છોડવો પડ્યો. સિંપલ રિયલ લાઈફમાં ખૂબ ગ્લેમરસ છે. સોશિયલ મીડિયા પર તે અવારનવાર પોતાની સુંદરતાનો જાદુ ફેલાવતી રહે છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

Taarak Mehta Ka Ooltah Chashmah શોમાં દેખાતી આ હોટ હસીના કોણ છે? એનું ફિગર જોઈને તમે પણ હલી જશો!

આ સીરિયલ્સમાં કર્યું છે કામ

5/9
image

સિંપલ કોલે (Simpla Kaul)  વર્ષ 2002માં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. 'કુસુમ' 'કુટુંબ', 'શરારત', 'યે મેરી લાઈફ હૈ', ' બા બહુ ઓર બેબી', 'એસા દેશ હૈ મેરા', 'તીન બહૂરાનિયાં', 'સાસ બિના સસુરાલ', 'જીની ઓર જુજૂ', 'સુવ્રીન ગુગ્ગલ-ટોપર ઓફ દ ઈયર' અને 'ભાખડવાલી' જેવી ટીવી સિરિયલ્સમાં મહત્વનો રોલ કર્યો છે.

 

 

 

 

 

 

 

આ એક માણસ માટે બોલીવુડની મોટાભાગની અભિનેત્રીઓએ કેમેરા સામે ઉતારી દીધાં બધાં કપડાં! ફોટા જોઈને હચમચી ગયા બધા

 

મ્યૂઝિકલ ડેબ્યૂ કરવાની ઈચ્છા

6/9
image

સિંપલ કોલ (Simpla Kaul) માત્ર એક્ટિંગની દુનિયામાં જ નહીં મ્યૂઝિકલ ઈન્ડસ્ટ્રીમાં પણ પોતાનું નસીબ અજમાવી ચુકી છે. સિંપલ કોલે હિંદુસ્તાની ક્લાસિકલ સિવાય વેસ્ટર્ન મ્યૂઝિક શીખ્યું છે. અત્યાર સુધી બોલીવુડમાં તેમને પોતાનો મ્યૂઝિકલ ડેબ્યૂ નથી કર્યો.

 

 

 

 

 

 

 

 

 

સાવ ઉઘાડી થઈને ટેનિસ કોર્ટમાં રમવા ઉતરી આ અભિનેત્રી! દુનિયાનું સૌથી સેક્સી ફિગર જોવા ઈન્ટરનેટ પર 'ચક્કાજામ'  

3 રેસ્ટોરેંટની છે માલિક

7/9
image

એક્ટિંગ સિવાય સિંપલ કોલ (Simpla Kaul)  બિઝનેસ વુમન પણ છે.  સિંપલને પોતાની 3 રેસ્ટોરેંટ છે. આ ત્રોણે રેસ્ટોરેંટ તેને મુંબઈમા જ ખોલી છે.  દરેક ક્ષેત્રમાં સિંપલ ખૂબ સારું પ્રદર્શન કરી રહી છે.

 

 

 

 

 

 

 

 

 

 

રેખાએ બેડથી બાથરૂમ સુધી બધી જગ્યાએ આપ્યાં બોલ્ડ સીન, રેખાનો રોમાંસ જોઈ ત્યારે અમિતાભને પણ થઈ હતી અકળામણ!

 

સિંપલના થઈ ચૂક્યા છે લગ્ન

8/9
image

ભલેને સિંપલ કોલ (Simpla Kaul) નો ફોટો જોઈને ના લાગે કે તેના લગ્ન થઈ ચૂક્યા છે પરંતુ રિયલ લાઈફમાં તેના લગ્ન થઈ ચૂક્યા છે. સિંપલ કોલે વર્ષ 2010માં રાહુલ લૂંબા સાથે લગ્ન કરી લીધા હતા.

 

 

 

 

 

 

 

 

 

Taarak Mehta...ના દયા ભાભીએ B-Grade ફિલ્મોમાં કરી દીધી હતી બોલ્ડનેસની તમામ હદ પાર...!

સલમાનને પણ સંભાળાવી હતી

9/9
image

એક વખત સિંપલ સલમાન ખાન (Salman Khan) ની સામે થઈ ગઈ હતી. બિગ બોસ સિઝન 12માં સલમાને કીધેલી એક વાત સિંપલ (Simpla Kaul) ને પસંદ ના આવી અને પોતાના દોસ્ત કરણવીર બોહરાના પક્ષમાં તેને સલમાનને ટ્વીટર પર ખૂબ સંભાળાવ્યું હતું. 

 

 

 

 

 

 

 

દાડમના ઉત્પાદનમાં ગુજરાત દેશભરમાં અવ્વલ, ખેતીમાં તમે પણ આ ટેકનીક અપનાવીને બનો માલામાલ!