પ્રિયંકા ચોપડાની જેઠાણી બનવાની છે મમ્મી, અંગત સિક્રેટ જાણવા કરો ક્લિક

હાલમાં જ સુપરહોટ સાબિત થયેલા ફેમસ ટીવી શો ગેમ ઓફ થ્રોન્સમાં સંસાનો રોલ કરનાર સોફી ટર્નર (Sophie Turner) પોતાની ખૂબસુરતીને કારણે ચર્ચામાં રહે છે. હવે સમાચાર મળ્યા છે કે સોફી માતા બનવાની છે. સોફી અને સિંગર જો જોનસ પહેલીવાર માતા-પિતા બનવાન છે. સોફી એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાની જેઠાણી પણ છે.

Feb 14, 2020, 12:03 PM IST

નવી દિલ્હી : હાલમાં જ સુપરહોટ સાબિત થયેલા ફેમસ ટીવી શો ગેમ ઓફ થ્રોન્સમાં સંસાનો રોલ કરનાર સોફી ટર્નર (Sophie Turner) પોતાની ખૂબસુરતીને કારણે ચર્ચામાં રહે છે. હવે સમાચાર મળ્યા છે કે સોફી માતા બનવાની છે. સોફી અને સિંગર જો જોનસ પહેલીવાર માતા-પિતા બનવાન છે. સોફી એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાની જેઠાણી પણ છે.
 

1/5

મળતી માહિતી પ્રમાણે સોફી હાલમાં ચાર મહિનાની પ્રેગનન્ટ છે. 

2/5

મળતી માહિતી પ્રમાણે સોફીએ હાલમાં જ પરિવારને આ વાતની જાણકારી આપી છે જેના કારણે પરિવાર બહુ ઉત્સાહમાં છે.

3/5

આ મામલે હજી જોનાસ પરિવારે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી. 

4/5

હાલમાં જાન્યુઆરીમાં યોજાયેલા ગ્રેમી એવોર્ડમાં સોફી અને જો સાથે જોવા મળ્યા હતા. 

5/5

23 વર્ષીય સોફી અને 30 વર્ષના જો જોનસે 2019ના મે મહિનામાં લાસ વેગાસમાં લગ્ન કરીને પ્રસંશકોને ચોંકાવી દીધા હતા.