બીજો સ્ટાર સપનામાં પણ ન વિચારી શકે એવી રીતે જોને ઉજવ્યો જન્મદિવસ

મોડલિંગથી પોતાની કરિયરની શરૂઆત કરનાર બોલિવૂડનો ટોચનો એક્ટર જોન અબ્રાહમ (John Abraham) ચાહકોમાં બહુ ફેમસ છે. જોને મંગળવારે પોતાનો 47મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો અને તેણે પોતાનો જન્મદિવસ પોતાના ચાહકો સાથે પણ ઉજવ્યો હતો. મુંબઈના બાંદરા ખાતે સ્ટાર અને ચાહકો વચ્ચેની આ ઇમોશનલ ક્ષણો કેમેરામાં ક્લિક થઈ ગઈ છે.

Dec 18, 2019, 03:29 PM IST

નવી દિલ્હી : મોડલિંગથી પોતાની કરિયરની શરૂઆત કરનાર બોલિવૂડનો ટોચનો એક્ટર જોન અબ્રાહમ (John Abraham) ચાહકોમાં બહુ ફેમસ છે. જોને મંગળવારે પોતાનો 47મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો અને તેણે પોતાનો જન્મદિવસ પોતાના ચાહકો સાથે પણ ઉજવ્યો હતો. મુંબઈના બાંદરા ખાતે સ્ટાર અને ચાહકો વચ્ચેની આ ઇમોશનલ ક્ષણો કેમેરામાં ક્લિક થઈ ગઈ છે.

1/5

જોન અબ્રાહમ પોતાના ચાહકો સાથે સારો એવો સમય પસાર કર્યો હતો. 

2/5

પાઘડી પહેરાવ્યા પછી ચાહકોએ જોનને શાલ પણ ગિફ્ટ કરી હતી. 

3/5

ચાહકોએ જોનને ખાસ કેક ગિફ્ટ કરી હતી. 

4/5

આ કેક પણ ખાસ હતી કારણ કે એના પર જોનની આગામી ફિલ્મ સત્યમેવ જયતે 2નું પોસ્ટર હતું. 

5/5

अपने हाथों से खिलाया केक

જોને કેક કાપી હતી અને પોતાના ચાહકોને ખવડાવી હતી. તમામ તસવીરો સૌજન્ય : Yogen Shah